VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું

Apr 27, 2026 - 00:00
VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત ગરમીની વચ્ચે આજે યોજાયેલી ચૂંટણીમાં ખૂબ નિરસ સરેરાશ ૫૨.૫૬ ટકા મતદાન થયું હતું. ઇવીએમ ખોટકાયા, આચાર સંહિતાનો ભંગ, મતદાર યાદીમાં નામ નથી જેવી કેટલીક ચીલાચાલુ ફરિયાદોને બાદ કરતા સુરક્ષા દળોના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે મતદાન શાંતિપૂર્ણ રહ્યું  હતું. 

કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડમાં ૭૪ બેઠકો પર ઉભા રહેલા ૨૫૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. મતદાન બાદ પોલીટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગરૃમમાં ઇવીએમ ખસેડાયા હતા હવે તા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0