વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Prime Minister Modi in Surat: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24 વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતને 18,778 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને સુરતી સ્પિરીટની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી પણ 'સ્પિરીટ' છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

