VIDEO: સુરતમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat surat rain Updates : ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરુ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 7.24 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
What's Your Reaction?






