VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Diwali 2025: દિવાળીના તહેવારને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના અનેક શહેરો અને વિસ્તારોમાં અલગ અલગ કારણોસર આગ લાગવાની ઘટના બની છે. વધુ પડતા આગ લાગવાના બનાવો ફટાડકાના કારણે બન્યા હોવાનું તારણ છે. જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી જતાં અને યોગ્ય કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે, આજે આગ અને અકસ્માતની ઘટનાઓના કેસમાં વધારો જોવા મળ્યો છે.
What's Your Reaction?






