Valsadના દરિયામાં થાર કાર ચલાવી નબીરાઓએ કર્યા સ્ટંટ,જુઓ Video

વલસાડના દરિયામાં નબીરાઓ છાકટા બન્યા લક્ઝરિયસ કાર સાથે સ્ટંટ કરતા નબીરા નબીરાએ દરિયામાં કાર ચલાવી રિલ્સ બનાવી વલસાડના દરિયામાં કાર ચલાવી સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.રિલ્સ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ વીડિયો બનાવી સો.મીડિયામાં અપલોડ કર્યો છે.લકઝરિયસ કાર સાથે યુવાનોએ સ્ટંટ કર્યો છે.સ્ટંટ એવો કર્યો કે દરીયામાં મોછા આવી રહ્યાં હતા તેની વચ્ચે કાર લઈ ગયા અને વીડિયો બનાવ્યો.વલસાડનો દરિયો છે આજકાલ યુવાનોમાં રિલ્સ બનાવવાનો શોખ વધતો ગયો છે,કયારેક રિલ્સ બનાવવાના ચક્કર જીવ ગુમાવવાનો પણ વારો આવે છે,વલસાડના દરિયા કિનારે નબીરાઓ દ્રારા રિલ્સ બનાવી જેમાં દરિયા કિનારે કાર સ્પીડમાં ચલાવી સ્ટંટ કર્યો મહત્વનું છે કે આવી રિલ્સ બનાવી લોકો તેમના જીવ જોખમમાં મૂકે છે,જો દરિયામાં ભરતી હોત અને કાર ફસાઈ ગઈ હોત તો તેના માટે કોણ જવાબદાર હોત તે સવાલ દરેકના મનમાં જરૂર થાય,માટે આવા જોખમી સ્ટંટ કરી તમે તમારા જીવનને જોખમાં ના મૂકો. 24 જુન 2024ના રોજ કચ્છમાં સ્ટંટ કરતા કાર દરિયામાં ફસાઈ  મુન્દ્રા તાલુકાના યુવકોને દરિયા કિનારે સ્ટંટ કરવાનું ભારે પડી ગયું હતુ. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદરના દરિયા કિનારે બે થાર ચાલક સ્ટંટ કરવા જતાં બંનેની થાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતાં મુન્દ્રા મરીન પોલીસે બંને કારચાલકો વિરુધ્ધ ગુનો દાખલ કરી બંને કાર ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વાંકાનેરમાં યુવાને સ્ટંટ કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ વાંકાનેરના પંચાસીયા રોડ પર રાતીદેવરી ગામ પાસે આવેલી આહોઈ નદીના બ્રીજ પર બાઇક પર જોખમી સ્ટંટ કરવામાં આવતા હોવાનો વિડીયો વહેતો થયો હતો જેને પગલે પોલીસ દ્વારા તપાસ ચલાવી બાઈક સ્ટંટ કરનાર ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે તેના સીન વીખી નાખી સ્ટંટ કરવાનુ઼ ભૂલવાડી દીધું હતું.

Valsadના દરિયામાં થાર કાર ચલાવી નબીરાઓએ કર્યા સ્ટંટ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડના દરિયામાં નબીરાઓ છાકટા બન્યા
  • લક્ઝરિયસ કાર સાથે સ્ટંટ કરતા નબીરા
  • નબીરાએ દરિયામાં કાર ચલાવી રિલ્સ બનાવી

વલસાડના દરિયામાં કાર ચલાવી સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.રિલ્સ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ વીડિયો બનાવી સો.મીડિયામાં અપલોડ કર્યો છે.લકઝરિયસ કાર સાથે યુવાનોએ સ્ટંટ કર્યો છે.સ્ટંટ એવો કર્યો કે દરીયામાં મોછા આવી રહ્યાં હતા તેની વચ્ચે કાર લઈ ગયા અને વીડિયો બનાવ્યો.

વલસાડનો દરિયો છે

આજકાલ યુવાનોમાં રિલ્સ બનાવવાનો શોખ વધતો ગયો છે,કયારેક રિલ્સ બનાવવાના ચક્કર જીવ ગુમાવવાનો પણ વારો આવે છે,વલસાડના દરિયા કિનારે નબીરાઓ દ્રારા રિલ્સ બનાવી જેમાં દરિયા કિનારે કાર સ્પીડમાં ચલાવી સ્ટંટ કર્યો મહત્વનું છે કે આવી રિલ્સ બનાવી લોકો તેમના જીવ જોખમમાં મૂકે છે,જો દરિયામાં ભરતી હોત અને કાર ફસાઈ ગઈ હોત તો તેના માટે કોણ જવાબદાર હોત તે સવાલ દરેકના મનમાં જરૂર થાય,માટે આવા જોખમી સ્ટંટ કરી તમે તમારા જીવનને જોખમાં ના મૂકો.


24 જુન 2024ના રોજ કચ્છમાં સ્ટંટ કરતા કાર દરિયામાં ફસાઈ

 મુન્દ્રા તાલુકાના યુવકોને દરિયા કિનારે સ્ટંટ કરવાનું ભારે પડી ગયું હતુ. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદરના દરિયા કિનારે બે થાર ચાલક સ્ટંટ કરવા જતાં બંનેની થાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતાં મુન્દ્રા મરીન પોલીસે બંને કારચાલકો વિરુધ્ધ ગુનો દાખલ કરી બંને કાર ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


વાંકાનેરમાં યુવાને સ્ટંટ કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ

વાંકાનેરના પંચાસીયા રોડ પર રાતીદેવરી ગામ પાસે આવેલી આહોઈ નદીના બ્રીજ પર બાઇક પર જોખમી સ્ટંટ કરવામાં આવતા હોવાનો વિડીયો વહેતો થયો હતો જેને પગલે પોલીસ દ્વારા તપાસ ચલાવી બાઈક સ્ટંટ કરનાર ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે તેના સીન વીખી નાખી સ્ટંટ કરવાનુ઼ ભૂલવાડી દીધું હતું.