Valsad News -કરંટ લાગતા સાસુનુ મોત,વહુને સારવાર હેઠળ ખસેડાઈ

કપડા સૂકવવા જતા બની દર્દનાક ઘટના વહુને બચાવવા જતાં સાસુને લાગ્યો કરંટ વલસાડના ઘડોઈ ગામે બની ઘટના વલસાડ તાલુકાના ઘડોઈ ગામના નાયકીવાડમાં રહેતા એક પરિવારની પુત્રવધુ ઘરના ઓટલા ઉપર બાંધેલા તાર ઉપર ધોયેલા કપડાં સુકવી રહ્યા હતા.તે દરમિયાન ઘર નજીક પસાર થતા વીજ પોલમાંથી કરંટ પાસ થયો હતો. કપડાં સુકવી રહેલી પુત્ર વધુને કરંટ લાગતા બુમાબુમ કરી હતી. પુત્રવધુની બૂમ સાંભળી ઘરમાં કામ કરતી સાસુ દોડી આવ્યા હતા. પુત્રવધૂને બચાવવા જતા સાસુને કરંટ લાગ્યો હતો. અને સાસુનું ઘટના સ્થળે મોત થાયું હતું. ઇજાગ્રસ્ત વહુને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ વીજ કંપની અને વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી.તો પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. પોલીસે તપાસ હાથધરી ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.તો ઘટનાની જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી,કોની બેદરકારીથી આ મોત થયું તેને લઈ પોલીસ તપાસ હાથધરી રહી છે,વાયરો ખુલ્લા હોવાથી કોની તંત્રની બેદરકારી પહેલા ગણી શકાય,તો પોલીસે પણ તે દિશામાં તપાસ શરૂ કરી છે અને સ્થાનિકોના નિવેદન પણ લીધા છે.તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા છે અને સમગ્ર લાઈનને હાલ બંધ કરી છે. સ્થાનિકોનો તંત્ર સામે આક્ષેપ સ્થાનિકોનુ કહેવુ છે કે,શેરીમાં આ રીતે વાયરે ખુલ્લેઆમા દેખાઈ રહ્યા છે,આ બાબતે તંત્રને લેખિતમાં જાણ કરી છે,પણ હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી,જેના કારણે આજે એક વ્યકિતનું મોત થયું છે.

Valsad News -કરંટ લાગતા સાસુનુ મોત,વહુને સારવાર હેઠળ ખસેડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કપડા સૂકવવા જતા બની દર્દનાક ઘટના
  • વહુને બચાવવા જતાં સાસુને લાગ્યો કરંટ
  • વલસાડના ઘડોઈ ગામે બની ઘટના

વલસાડ તાલુકાના ઘડોઈ ગામના નાયકીવાડમાં રહેતા એક પરિવારની પુત્રવધુ ઘરના ઓટલા ઉપર બાંધેલા તાર ઉપર ધોયેલા કપડાં સુકવી રહ્યા હતા.તે દરમિયાન ઘર નજીક પસાર થતા વીજ પોલમાંથી કરંટ પાસ થયો હતો. કપડાં સુકવી રહેલી પુત્ર વધુને કરંટ લાગતા બુમાબુમ કરી હતી. પુત્રવધુની બૂમ સાંભળી ઘરમાં કામ કરતી સાસુ દોડી આવ્યા હતા. પુત્રવધૂને બચાવવા જતા સાસુને કરંટ લાગ્યો હતો. અને સાસુનું ઘટના સ્થળે મોત થાયું હતું. ઇજાગ્રસ્ત વહુને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ વીજ કંપની અને વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી.તો પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

પોલીસે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.તો ઘટનાની જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી,કોની બેદરકારીથી આ મોત થયું તેને લઈ પોલીસ તપાસ હાથધરી રહી છે,વાયરો ખુલ્લા હોવાથી કોની તંત્રની બેદરકારી પહેલા ગણી શકાય,તો પોલીસે પણ તે દિશામાં તપાસ શરૂ કરી છે અને સ્થાનિકોના નિવેદન પણ લીધા છે.તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા છે અને સમગ્ર લાઈનને હાલ બંધ કરી છે.


સ્થાનિકોનો તંત્ર સામે આક્ષેપ

સ્થાનિકોનુ કહેવુ છે કે,શેરીમાં આ રીતે વાયરે ખુલ્લેઆમા દેખાઈ રહ્યા છે,આ બાબતે તંત્રને લેખિતમાં જાણ કરી છે,પણ હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી,જેના કારણે આજે એક વ્યકિતનું મોત થયું છે.