Vallabh Vidyanagar : પેટલાદ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની વાર્ષિક બેઠક

Oct 6, 2026 - 02:30
Vallabh Vidyanagar : પેટલાદ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની વાર્ષિક બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલ્લભવિદ્યાનગર : પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અર્ધવાર્ષિક બેઠક યોજાઇ હતી. ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ડૉ.જીગ્નેશ જાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગોને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી વ્યવસાય કરતા અનેક વેપારીઓ જોડાયેલા છે. બેઠકમાં ઉપપ્રમુખ અરવિંદ ભાવસાર, મંત્રી હેનલ શાહ, ટ્રેઝરર અજય સુથાર, રાજેશ પટેલ, અનમોલ શાહ, હેત કાછીયા, નિકેત ત્રિવેદી, પાર્થ પટેલ, તુષાર સોની, નીલ પટેલ, શહેરના આગેવાન હસમુખ મિસ્ત્રી સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0