VADODARA:વિદેશી રોકાણ ભારતમાં લાવવા ESG નો અમલ મહત્વનો બનશે

ઉદ્યોગોમાં સીએફઓની ભૂમિકા ચાવી રૂપCIIના ઉપક્રમે શહેરમાં સીએફ કોન્ક્લેવ યોજાઇ ઉદ્યોગોના દરેક ડિવિઝનમાં સીએફઓ નજર રાખતા હોય સીઆઇઆઇના ઉપક્રમે આજે શહેરના સયાજીગંજ વિસ્તારની હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે સીએફઓ કોન્ક્લેવ યોજાઇ હતી. આ કોન્ક્લેવમાં સીઆઇઆઇના મધ્ય ગુજરાતના પૂર્વ ચેરમેન સુનિલ દવે એ જણાવ્યું હતુંકે, ઉદ્યોગોમાં ફાયનાન્સ વિભાગના વડા એટલે કે સીએફઓની ભૂમિકા મહત્વની હોય છે. ઉદ્યોગોના દરેક ડિવિઝનમાં સીએફઓ નજર રાખતા હોય છે. બીજી તરફ જરૂરિયાતના સમયે ફંડિંગ ક્યાંથી લેવું તેની પણ સલાહ આપે છે. આગામી સમયમાં વિદેશી રોકાણ લાવવા માટે ઉદ્યોગોએ ઈજીય્ એટલે કે એન્વાયર્મેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ ઉપર વધુ ધ્યાન રાખવું પડશે. કોઇ પણ ઉદ્યોગોના મૂલ્યાંકન માટે આ માપદંડ મહત્વનો  બની રહેશે.  આ કોન્ક્લેવમાં ઉદ્યોગોએ સાયબર ક્રાઇમ સામે પણ સજાગ રહેવા માટે નિષ્ણાતોએ જણાવ્યું હતું. ઉદ્યોગોએ પોતાની ડેટા , સોફ્ટવેરની સિક્યુરિટી રાખવી જોઇએ. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટયૂટ ઓફ હેપીનેસ દ્વારા એનલોકિંગ હેપીનેસ વિશે મોટીવેશનલ સેશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજની કોન્ક્લેવમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શ્રીમતી યાચના પાલીવાલ, ઓપીએલ ઇનોવેટના જિનંદ શાહ, પીજીપી ગ્લાસના સંજય તિવારી, ગ્રેવિટા ઇન્ડિયાના રોહિત નાનોટી,સીએ સૌરભ પારેખ, નિકુંજ અમીન, 360 વન વેલ્થ મેનેજમેન્ટના નિકુંજ અમીન, એનએસઇ આઇએફએસસીનાભાવિકા વાન્ચુ, ઇન્સ્ટિટયુ ઓફ હેપિનેસના જસ્ટ વિન સિંહ, ઇરમાના પ્રો. રાકેશ અરાવટીયા તથા ઈરૂના અભિજીત પરબ, સીઆઈઆઇના ટી.વેણુગોપાલ, રાજેશબાબુ જૈન તથા રોહિત કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

VADODARA:વિદેશી રોકાણ ભારતમાં લાવવા ESG નો અમલ મહત્વનો બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉદ્યોગોમાં સીએફઓની ભૂમિકા ચાવી રૂપ
  • CIIના ઉપક્રમે શહેરમાં સીએફ કોન્ક્લેવ યોજાઇ
  • ઉદ્યોગોના દરેક ડિવિઝનમાં સીએફઓ નજર રાખતા હોય

સીઆઇઆઇના ઉપક્રમે આજે શહેરના સયાજીગંજ વિસ્તારની હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે સીએફઓ કોન્ક્લેવ યોજાઇ હતી. આ કોન્ક્લેવમાં સીઆઇઆઇના મધ્ય ગુજરાતના પૂર્વ ચેરમેન સુનિલ દવે એ જણાવ્યું હતુંકે, ઉદ્યોગોમાં ફાયનાન્સ વિભાગના વડા એટલે કે સીએફઓની ભૂમિકા મહત્વની હોય છે. ઉદ્યોગોના દરેક ડિવિઝનમાં સીએફઓ નજર રાખતા હોય છે. બીજી તરફ જરૂરિયાતના સમયે ફંડિંગ ક્યાંથી લેવું તેની પણ સલાહ આપે છે. આગામી સમયમાં વિદેશી રોકાણ લાવવા માટે ઉદ્યોગોએ ઈજીય્ એટલે કે એન્વાયર્મેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ ઉપર વધુ ધ્યાન રાખવું પડશે. કોઇ પણ ઉદ્યોગોના મૂલ્યાંકન માટે આ માપદંડ મહત્વનો

 બની રહેશે.

 આ કોન્ક્લેવમાં ઉદ્યોગોએ સાયબર ક્રાઇમ સામે પણ સજાગ રહેવા માટે નિષ્ણાતોએ જણાવ્યું હતું. ઉદ્યોગોએ પોતાની ડેટા , સોફ્ટવેરની સિક્યુરિટી રાખવી જોઇએ. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટયૂટ ઓફ હેપીનેસ દ્વારા એનલોકિંગ હેપીનેસ વિશે મોટીવેશનલ સેશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજની કોન્ક્લેવમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શ્રીમતી યાચના પાલીવાલ, ઓપીએલ ઇનોવેટના જિનંદ શાહ, પીજીપી ગ્લાસના સંજય તિવારી, ગ્રેવિટા ઇન્ડિયાના રોહિત નાનોટી,સીએ સૌરભ પારેખ, નિકુંજ અમીન, 360 વન વેલ્થ મેનેજમેન્ટના નિકુંજ અમીન, એનએસઇ આઇએફએસસીનાભાવિકા વાન્ચુ, ઇન્સ્ટિટયુ ઓફ હેપિનેસના જસ્ટ વિન સિંહ, ઇરમાના પ્રો. રાકેશ અરાવટીયા તથા ઈરૂના અભિજીત પરબ, સીઆઈઆઇના ટી.વેણુગોપાલ, રાજેશબાબુ જૈન તથા રોહિત કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.