Vadodaraમાં સામૂહિક દુષ્કર્મ કેસ, 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

વડોદરામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓ પકડથી દૂર છે.ઘટનાને 72 કલાક વિતી ગયા તેમ છત્તા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.પીડિતાને પોલીસે 100થી વધુ હિસ્ટ્રીશીટરોના ફોટા બતાવ્યા છે,દુષ્કર્મીઓની ઓળખ કરવી એ જ પોલીસ માટે પડકાર છે સાથે સાથે હિસ્ટ્રિશીટરોએ જ દુષ્કર્મને અંજામ આપ્યાની થિયરી સામે આવી રહી છે જેમાં 200થી વધુ હિસ્ટ્રિશીટરોની પૂછપરછ કરાઈ છે. નવલખી ગેંગરેપની પદ્ધતિથી દુષ્કર્મ થયું સમગ્ર ઘટનાની થીયરી જોઈને પોલીસને લાગે છે કે જે રીતે નવલખી ગેંગરેપ થયો હતો એજ સ્ટાઈલથી આ દુષ્કર્મ થયું છે.આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે,નવલખી ગેંગરેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ હતી અને 1000થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.પોલીસને અનુમાન છે કે,કાળા કે ભૂરા રંગની બાઇક લઈને આરોપીઓ આવ્યા હતા. શું હતો સમગ્ર કેસ 4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. પીડિતા પર પ્રાંતીય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે,સ્થળ પર ખૂબ જ અંધારું હતુ જેને લઈ આ ઘટના બની હતી.અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી પીડિતા પરપ્રાંતિય છે મિત્ર મૂળ વડોદરાનો છે.આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા,ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ-ગેજેટ મળ્યા છે.જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે,શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે,ભોગ બનનાર સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી  

Vadodaraમાં સામૂહિક દુષ્કર્મ કેસ, 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓ પકડથી દૂર છે.ઘટનાને 72 કલાક વિતી ગયા તેમ છત્તા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.પીડિતાને પોલીસે 100થી વધુ હિસ્ટ્રીશીટરોના ફોટા બતાવ્યા છે,દુષ્કર્મીઓની ઓળખ કરવી એ જ પોલીસ માટે પડકાર છે સાથે સાથે હિસ્ટ્રિશીટરોએ જ દુષ્કર્મને અંજામ આપ્યાની થિયરી સામે આવી રહી છે જેમાં 200થી વધુ હિસ્ટ્રિશીટરોની પૂછપરછ કરાઈ છે.

નવલખી ગેંગરેપની પદ્ધતિથી દુષ્કર્મ થયું

સમગ્ર ઘટનાની થીયરી જોઈને પોલીસને લાગે છે કે જે રીતે નવલખી ગેંગરેપ થયો હતો એજ સ્ટાઈલથી આ દુષ્કર્મ થયું છે.આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે,નવલખી ગેંગરેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ હતી અને 1000થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.પોલીસને અનુમાન છે કે,કાળા કે ભૂરા રંગની બાઇક લઈને આરોપીઓ આવ્યા હતા.

શું હતો સમગ્ર કેસ

4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.

પીડિતા પર પ્રાંતીય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે

આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે,સ્થળ પર ખૂબ જ અંધારું હતુ જેને લઈ આ ઘટના બની હતી.અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી પીડિતા પરપ્રાંતિય છે મિત્ર મૂળ વડોદરાનો છે.આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા,ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ-ગેજેટ મળ્યા છે.જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે,શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે,ભોગ બનનાર સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી