Vadodaraની મહિલા પોલીસ 31 ડિસેમ્બરના રોજ અવાવરૂ જગ્યાઓ પર બજાવશે ફરજ

વડોદરામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ભાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે,ત્યારે અવાવરૂ જગ્યાઓ પર કોઈ ઘટના ના બને તેને લઈ મહિલા પોલીસ ખડેપગે રહેશે અને મહિલા પોલીસે રાત્રીના 10 થી સવારના 4 વાગ્યા સુધી ફરજ બજાવશે સાથે સાથે 31 ડિસેમ્બર સુધી 150થી વધુ SHE ટીમ રહેશે તૈનાત. મહિલા પોલીસ રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી ખડેપગે રહેશે 31 ડિસેમ્બરની રાત્રીએ લોકો નવા વર્ષને વધાવવા માટે ઉજવણી કરતા હોય છે અને લોકોને કોઈ તકલીફ ના પડે અને ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને તકલીફ ના પડે તેને લઈ વડોદરા પોલીસ સતત છે.ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ અને બ્રેથ એનેલાઇઝરથી પોલીસ સજ્જ રહેશે સાથે સાથે રેવ પાર્ટીઓ ઉપર વડોદરા પોલીસ નજર રાખશે અને શહેરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે બીજી તરફ સંવેદનશીલ વિસ્તારના જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવશે જેને લઈ વડોદરા શહેરમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો છે.ડ્રોનથી રખાશે નજર બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓ પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવશે સાથે સાથે વડોદરામાં 121 હોક બાઈક પર પોલીસનું સતત ચેકિંગ રહેશે,197 બ્રેથ એનેલાઇઝર, 4 ડ્રગ ટેસ્ટિંગ કીટ સાથે ચેકિંગ કરવામાં આવશે,676 બોડીવોર્ન કેમેરા સાથે કુલ 2500 પોલીસ જવાનો 900 હોમગાર્ડ અને 3 SRPની ટુકડીઓ બંદોબસ્તમાં હાજર રહેશે.NDPS ડિટેકશન કીટથી ડ્રગ્સનું સેવન કરતા લોકોનું ચેકિંગ કરાશે SHE ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં 250 જેટલા બ્રેથ એનેલાઇઝર ટુલ છે, જેની મદદથી અમે કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત વધુ સાધનો મેળવવા માટે પણ પ્રયાસ ચાલુ છે. શહેરમાં ઉજવણી દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ડ્રગના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. વર્ષ 2024માં ડ્રગ્સની પ્રવૃત્તિને રોકવા માટે અનેક કેસો કર્યા હતા. NDPS ડિટેકશન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે.  

Vadodaraની મહિલા પોલીસ 31 ડિસેમ્બરના રોજ અવાવરૂ જગ્યાઓ પર બજાવશે ફરજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ભાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે,ત્યારે અવાવરૂ જગ્યાઓ પર કોઈ ઘટના ના બને તેને લઈ મહિલા પોલીસ ખડેપગે રહેશે અને મહિલા પોલીસે રાત્રીના 10 થી સવારના 4 વાગ્યા સુધી ફરજ બજાવશે સાથે સાથે 31 ડિસેમ્બર સુધી 150થી વધુ SHE ટીમ રહેશે તૈનાત.

મહિલા પોલીસ રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી ખડેપગે રહેશે

31 ડિસેમ્બરની રાત્રીએ લોકો નવા વર્ષને વધાવવા માટે ઉજવણી કરતા હોય છે અને લોકોને કોઈ તકલીફ ના પડે અને ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને તકલીફ ના પડે તેને લઈ વડોદરા પોલીસ સતત છે.ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ અને બ્રેથ એનેલાઇઝરથી પોલીસ સજ્જ રહેશે સાથે સાથે રેવ પાર્ટીઓ ઉપર વડોદરા પોલીસ નજર રાખશે અને શહેરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે બીજી તરફ સંવેદનશીલ વિસ્તારના જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવશે જેને લઈ વડોદરા શહેરમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ડ્રોનથી રખાશે નજર

બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓ પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવશે સાથે સાથે વડોદરામાં 121 હોક બાઈક પર પોલીસનું સતત ચેકિંગ રહેશે,197 બ્રેથ એનેલાઇઝર, 4 ડ્રગ ટેસ્ટિંગ કીટ સાથે ચેકિંગ કરવામાં આવશે,676 બોડીવોર્ન કેમેરા સાથે કુલ 2500 પોલીસ જવાનો 900 હોમગાર્ડ અને 3 SRPની ટુકડીઓ બંદોબસ્તમાં હાજર રહેશે.

NDPS ડિટેકશન કીટથી ડ્રગ્સનું સેવન કરતા લોકોનું ચેકિંગ કરાશે

SHE ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં 250 જેટલા બ્રેથ એનેલાઇઝર ટુલ છે, જેની મદદથી અમે કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત વધુ સાધનો મેળવવા માટે પણ પ્રયાસ ચાલુ છે. શહેરમાં ઉજવણી દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ડ્રગના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. વર્ષ 2024માં ડ્રગ્સની પ્રવૃત્તિને રોકવા માટે અનેક કેસો કર્યા હતા. NDPS ડિટેકશન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે.