Vadodara: ગેરકાયદેકર જમીન પર તબેલા બાંધતા ક્રિકેટર યુસૂફ પઠાણ ભરાયો

રાજકારણ વચ્ચે ન લાવવા હાઇકોર્ટની વકીલને ટકોર VMCની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ વધુ સુનાવણી આવતીકાલે હાઇકોર્ટમાં થશે જમીન પર દબાણ મુદ્દે HCમાં TMC સાંસદ અને ક્રિકેટર યુસૂફ પઠાણની અરજી છે. જેમાં રાજકારણ વચ્ચે ન લાવવા હાઇકોર્ટની વકીલને ટકોર છે. તેમજ VMCની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ છે. ત્યારે વધુ સુનાવણી આવતીકાલે હાઇકોર્ટમાં થશે. જેમાં ગેરકાયદે દબાણ કરી તબેલો બનાવ્યો હોવાનો વડોદરા મનપાનો આક્ષેપ છે. જમીન પર દબાણ મુદ્દે HCમાં યુસૂફ પઠાણની અરજી જમીન પર દબાણ મુદ્દે HCમાં યુસૂફ પઠાણની અરજી છે. જેમાં યુસૂફ પઠાણના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે કે બીજા પક્ષમાંથી સાંસદ બનતા કાર્યવાહી કરાઈ છે. જમીન VMCની જનરલ બોડીએ આપી છે. તેમજ જમીન ખાલી કરાવવા કેવી રીતે કહી શકે છે. ત્યારે રાજકારણ વચ્ચે ન લાવવા હાઈકોર્ટની વકીલને ટકોર છે. જેમાં વડોદરા મનપાએ જમીન પર દબાણ કરવા બદલ યુસૂફ પઠાણને નોટિસ આપી છે. તેમાં વધુ સુનાવણી આવતીકાલે હાઈકોર્ટમાં થશે. ટીએમસી સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા છે. વડોદરા મનપાએ આક્ષેપ કરતા ચર્ચા શરૂ થઇ વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. જેમાં વડોદરા કોર્પોરેશનની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ થયો છે. તેમાં ગેરકાયદે દબાણ કરી તબેલો બનાવ્યો હોવાનો વડોદરા મનપાએ આક્ષેપ કરતા ચર્ચા શરૂ થઇ છે. તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં – 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા હતા. પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં – 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં જમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી.

Vadodara: ગેરકાયદેકર જમીન પર તબેલા બાંધતા ક્રિકેટર યુસૂફ પઠાણ ભરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકારણ વચ્ચે ન લાવવા હાઇકોર્ટની વકીલને ટકોર
  • VMCની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ
  • વધુ સુનાવણી આવતીકાલે હાઇકોર્ટમાં થશે

જમીન પર દબાણ મુદ્દે HCમાં TMC સાંસદ અને ક્રિકેટર યુસૂફ પઠાણની અરજી છે. જેમાં રાજકારણ વચ્ચે ન લાવવા હાઇકોર્ટની વકીલને ટકોર છે. તેમજ VMCની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ છે. ત્યારે વધુ સુનાવણી આવતીકાલે હાઇકોર્ટમાં થશે. જેમાં ગેરકાયદે દબાણ કરી તબેલો બનાવ્યો હોવાનો વડોદરા મનપાનો આક્ષેપ છે.

જમીન પર દબાણ મુદ્દે HCમાં યુસૂફ પઠાણની અરજી

જમીન પર દબાણ મુદ્દે HCમાં યુસૂફ પઠાણની અરજી છે. જેમાં યુસૂફ પઠાણના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે કે બીજા પક્ષમાંથી સાંસદ બનતા કાર્યવાહી કરાઈ છે. જમીન VMCની જનરલ બોડીએ આપી છે. તેમજ જમીન ખાલી કરાવવા કેવી રીતે કહી શકે છે. ત્યારે રાજકારણ વચ્ચે ન લાવવા હાઈકોર્ટની વકીલને ટકોર છે. જેમાં વડોદરા મનપાએ જમીન પર દબાણ કરવા બદલ યુસૂફ પઠાણને નોટિસ આપી છે. તેમાં વધુ સુનાવણી આવતીકાલે હાઈકોર્ટમાં થશે. ટીએમસી સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા છે.

વડોદરા મનપાએ આક્ષેપ કરતા ચર્ચા શરૂ થઇ

વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. જેમાં વડોદરા કોર્પોરેશનની જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ થયો છે. તેમાં ગેરકાયદે દબાણ કરી તબેલો બનાવ્યો હોવાનો વડોદરા મનપાએ આક્ષેપ કરતા ચર્ચા શરૂ થઇ છે. તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં – 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા હતા. પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં – 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં જમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી.