Vadodara Rains: વડોદરા શહેર સિહત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો

વડોદરામાં વાતાવરણમાં પલટાબાદ મેઘરાજાનું આગમન વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પડ્યા વરસાદી માવઠા સમગ્ર શહેરમાં વાતાવરણ બન્યું ઠંડુગારવડોદરા શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેના પગલે આજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટા બાદ વડોદરા શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી છે.વડોદરા શહેરમાં આવેલા આજવા, નિમેટા, વડોદરા શહેરી, બાજવા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા વડોદરા શહેરી વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો હતો.વડોદરાના માંજલપુર, કારેલીબાગ, રાવપુરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.

Vadodara Rains: વડોદરા શહેર સિહત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં વાતાવરણમાં પલટાબાદ મેઘરાજાનું આગમન 
  • વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પડ્યા વરસાદી માવઠા 
  • સમગ્ર શહેરમાં વાતાવરણ બન્યું ઠંડુગાર

વડોદરા શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેના પગલે આજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટા બાદ વડોદરા શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી છે.

વડોદરા શહેરમાં આવેલા આજવા, નિમેટા, વડોદરા શહેરી, બાજવા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા વડોદરા શહેરી વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો હતો.

વડોદરાના માંજલપુર, કારેલીબાગ, રાવપુરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.