Vadodara News : કાંસોની સફાઈ માટે કોર્પોરેશને મુંબઈથી મંગાવ્યું ખાસ મશીન

કાંસોમાં જેસીબી કે પોકલેન્ડ ન ઉતરી શકે ત્યાં કામ કરશે ડ્રેન માસ્ટર રૂપારેલ કાંસમાં પ્રથમ શરૂ કરી કામગીરી સતત 16 દિવસ ચાલશે ટ્રાયલ રન વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઇ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવી છે જ્યાં જે કાંસો પહોળા અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાંસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગવવામાં આવ્યું છે. કાંસનો કચરો કરાશે સાફ આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાંસોને સાફ-સફાઈ કરવા માટે વપરાતું હોય છે જ્યારે વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેસ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમા મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે.ટ્રાયલ માટે મંગાવ્યું મશીન આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે આ મશીન નું ભાડું દિવસ દરમિયાનનું 40000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે એટલે અંદાજે આઠથી નવ લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાચમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે. મશીન ખરીદીને લઈ પાલિકા કરશે વિચારણા અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં જ્યાં મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવું કે નહીં.  

Vadodara News :  કાંસોની સફાઈ માટે કોર્પોરેશને મુંબઈથી મંગાવ્યું ખાસ મશીન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાંસોમાં જેસીબી કે પોકલેન્ડ ન ઉતરી શકે ત્યાં કામ કરશે ડ્રેન માસ્ટર
  • રૂપારેલ કાંસમાં પ્રથમ શરૂ કરી કામગીરી
  • સતત 16 દિવસ ચાલશે ટ્રાયલ રન

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઇ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવી છે જ્યાં જે કાંસો પહોળા અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાંસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગવવામાં આવ્યું છે.

કાંસનો કચરો કરાશે સાફ

આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાંસોને સાફ-સફાઈ કરવા માટે વપરાતું હોય છે જ્યારે વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેસ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમા મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે.


ટ્રાયલ માટે મંગાવ્યું મશીન

આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે આ મશીન નું ભાડું દિવસ દરમિયાનનું 40000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે એટલે અંદાજે આઠથી નવ લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાચમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે.


મશીન ખરીદીને લઈ પાલિકા કરશે વિચારણા

અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં જ્યાં મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવું કે નહીં.