Vadodara ; કરજણ નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની માત્ર બે દુકાનમાં તપાસ

Oct 31, 2026 - 03:00
Vadodara ; કરજણ નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની માત્ર બે દુકાનમાં તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરજણ નગરમાં ગત તા.29ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે તપાસ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી એન.ડી. ચૌધરીની કામગીરી દરમિયાન કરજણની જાણીતા બજરંગ સમોસા અને મનમોહન ફરસાણની દુકાનમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા. અને અન્ય દૂધ, દહીં મીઠાઈ સહિતની અન્ય ફરસાણની દુકાનોને બાકાત રખતા તર્કવિતર્ક સર્જાયા હતા. તહેવારો નજીક આવતાં ફરસાણ અને મીઠાઈની માંગમાં વધારો થયો છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરાતી તપાસ આવકારદાયક છે. જોકે, આ તપાસને લઈને કરજણમાં અનેક સવાલો પણ ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0