Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 6 દરોડા: 13પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના આંબેડકરનગર, સર્વોદય સોસાયટી, વઢવાણના ધોળીપોળ, દોદરકોઠા પાસે, ખાંડીપોળ અને લખતરના શીયાણી દરવાજા પાસે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 13 જુગારીયાઓ ગંજીપાના અને વરલીનો જુગાર રમતા રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપીયા 44,180ની મત્તા સાથે ઝડપાયા હતા.સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.એન.ઝાલા સહિતનાઓને ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં જાહેરમાં રમાતા જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં ડાયા મુળજીભાઈ સીંધવ, પ્રદીપ આલજીભાઈ વાઘેલા, અજુ યુસુફભાઈ મેમણ અને રઘુ ખોડાભાઈ વાઘેલા રોકડા રૂપીયા 17,330, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ મળી કુલ રૂપીયા 37,330ની મત્તા સાથે પકડાયા હતા. ચારેય જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રા સીટી પીએસઆઈ એસ.એમ.સોલંકી, સરફરાઝભાઈ સહિતનાઓએ બાતમીને આધારે સર્વોદય સોસાયટીમાં જુગારની રેડ કરી હતી. જેમાં મહેશ મુળજીભાઈ સોલંકી, પ્રભુ ગણેશભાઈ વોરા, નરેન્દ્ર હરજીભાઈ સોલંકી, જીગ્નેશ મનસુખભાઈ સોલંકી અને વિનોદ મગનભાઈ સોલંકી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 5040 સાથે ઝડપાયા હતા. વઢવાણના ધોળીપોળ પાસેથી ખાંડીપોળમાં આવેલ કાળુ મહેતાની શેરીમાં રહેતો કાનજી વલ્લભભાઈ સંઘવાણી વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપીયા 330 સાથે પકડાયો હતો. વઢવાણના દોદર કોઠા પાસેથી અબોલપીર ચોકમાં રહેતો જાહીદ અકબરભાઈ પરમાર રોકડા રૂપીયા 500 સાથે પકડાયો હતો. વઢવાણના ખાંડીપોળ પાસેથી માલધારી ચોકમાં રહેતો ભરત રૂપાભાઈ રાણેવાડીયા રોકડા રૂપીયા 450 સાથે પકડાયો હતો. જયારે લખતરના શીયાણી દરવાજા પાસે આવેલ જુના વણકરવાસમાં વરલી મટકાનો જુગાર રમતો વિપુલ નરશીભાઈ વાઘેલા રોકડા રૂપીયા 530 સાથે ઝડપાયો હતો.

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 6 દરોડા: 13પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના આંબેડકરનગર, સર્વોદય સોસાયટી, વઢવાણના ધોળીપોળ, દોદરકોઠા પાસે, ખાંડીપોળ અને લખતરના શીયાણી દરવાજા પાસે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 13 જુગારીયાઓ ગંજીપાના અને વરલીનો જુગાર રમતા રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપીયા 44,180ની મત્તા સાથે ઝડપાયા હતા.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.એન.ઝાલા સહિતનાઓને ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં જાહેરમાં રમાતા જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં ડાયા મુળજીભાઈ સીંધવ, પ્રદીપ આલજીભાઈ વાઘેલા, અજુ યુસુફભાઈ મેમણ અને રઘુ ખોડાભાઈ વાઘેલા રોકડા રૂપીયા 17,330, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ મળી કુલ રૂપીયા 37,330ની મત્તા સાથે પકડાયા હતા. ચારેય જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રા સીટી પીએસઆઈ એસ.એમ.સોલંકી, સરફરાઝભાઈ સહિતનાઓએ બાતમીને આધારે સર્વોદય સોસાયટીમાં જુગારની રેડ કરી હતી.

જેમાં મહેશ મુળજીભાઈ સોલંકી, પ્રભુ ગણેશભાઈ વોરા, નરેન્દ્ર હરજીભાઈ સોલંકી, જીગ્નેશ મનસુખભાઈ સોલંકી અને વિનોદ મગનભાઈ સોલંકી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 5040 સાથે ઝડપાયા હતા. વઢવાણના ધોળીપોળ પાસેથી ખાંડીપોળમાં આવેલ કાળુ મહેતાની શેરીમાં રહેતો કાનજી વલ્લભભાઈ સંઘવાણી વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપીયા 330 સાથે પકડાયો હતો. વઢવાણના દોદર કોઠા પાસેથી અબોલપીર ચોકમાં રહેતો જાહીદ અકબરભાઈ પરમાર રોકડા રૂપીયા 500 સાથે પકડાયો હતો. વઢવાણના ખાંડીપોળ પાસેથી માલધારી ચોકમાં રહેતો ભરત રૂપાભાઈ રાણેવાડીયા રોકડા રૂપીયા 450 સાથે પકડાયો હતો. જયારે લખતરના શીયાણી દરવાજા પાસે આવેલ જુના વણકરવાસમાં વરલી મટકાનો જુગાર રમતો વિપુલ નરશીભાઈ વાઘેલા રોકડા રૂપીયા 530 સાથે ઝડપાયો હતો.