Surendranagar: મોટા બાપાએ ભત્રીજાને ઠપકો આપતા સગીરે છરીના ઘા ઝીંક્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામે કાકાના દીકરાને ઠપકો આપવા જતા કાકાના દીકરા દ્વારા મોટા બાપુના દીકરાને છરીનાં આડેધડ ઘા માર્યાં હતાં. જેમાં ગામના સરપંચ અને એનાં પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દીકરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નાનાં એવાં ગામમાં સોંપો પડી ગયો હતો. સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી ઠપકો આપવા જેવી સામાન્ય બાબતે સગીર વયના છોકરાએ છરી વડે હુમલો કરીને કૌટુમ્બીક ભાઇની હત્યા કરી નાખી હતી. જ્યારે સરપંચ પણ ઇજાગ્રસ્ત થયાં હતાં, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામે કાકાના દીકરાને ઠપકો આપવા જતા કાકાના દીકરા દ્વારા મોટા બાપુના દીકરાને છરીનાં આડેધડ ઘા માર્યાં હતાં. જેમાં ગામના સરપંચ અને એનાં પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દીકરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઈને નાનાં એવાં ગામમાં સોંપો પડી ગયો હતો. ઠપકો આપતા સગીર ઉશ્કેરાઈ ગયો હતો લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ગઈકાલે સાંજના સમયે નટવરગઢના સરપંચ અને તેમના પુત્ર દ્વારા તેમના જ કાકાના દીકરા અને સરપંચના મોટાભાઈના ઘરે તેના બાળકને ઠપકો આપવા ગયેલ જ્યાં ઠપકો આપતા બાળક ઉશ્કેરાઈ જતા સગીરે ઘરમાંથી છરી લાવી અને મોટા બાપુના દીકરા ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન આદર્શ કરમશભાઇ કાલીયા ઉંમર વર્ષ 23નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સરપંચ કરમશીભાઇ જીણાભાઈ કાલીયાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લીંબડી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સગીરવયનો હોય અને અન્ય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. લીંબડી ડીવાયએસપી એ અલગ અલગ ટીમો બનાવીને આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામે કાકાના દીકરાને ઠપકો આપવા જતા કાકાના દીકરા દ્વારા મોટા બાપુના દીકરાને છરીનાં આડેધડ ઘા માર્યાં હતાં. જેમાં ગામના સરપંચ અને એનાં પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દીકરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નાનાં એવાં ગામમાં સોંપો પડી ગયો હતો.
સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી
ઠપકો આપવા જેવી સામાન્ય બાબતે સગીર વયના છોકરાએ છરી વડે હુમલો કરીને કૌટુમ્બીક ભાઇની હત્યા કરી નાખી હતી. જ્યારે સરપંચ પણ ઇજાગ્રસ્ત થયાં હતાં, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામે કાકાના દીકરાને ઠપકો આપવા જતા કાકાના દીકરા દ્વારા મોટા બાપુના દીકરાને છરીનાં આડેધડ ઘા માર્યાં હતાં. જેમાં ગામના સરપંચ અને એનાં પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દીકરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઈને નાનાં એવાં ગામમાં સોંપો પડી ગયો હતો.
ઠપકો આપતા સગીર ઉશ્કેરાઈ ગયો હતો
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ગઈકાલે સાંજના સમયે નટવરગઢના સરપંચ અને તેમના પુત્ર દ્વારા તેમના જ કાકાના દીકરા અને સરપંચના મોટાભાઈના ઘરે તેના બાળકને ઠપકો આપવા ગયેલ જ્યાં ઠપકો આપતા બાળક ઉશ્કેરાઈ જતા સગીરે ઘરમાંથી છરી લાવી અને મોટા બાપુના દીકરા ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન આદર્શ કરમશભાઇ કાલીયા ઉંમર વર્ષ 23નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સરપંચ કરમશીભાઇ જીણાભાઈ કાલીયાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લીંબડી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સગીરવયનો હોય અને અન્ય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. લીંબડી ડીવાયએસપી એ અલગ અલગ ટીમો બનાવીને આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.