Surendranagar કોર્પોરેશનના વિવિધ વિસ્તાર ઉત્તર-દક્ષિણ 2 જુદા-જુદા ઝોનમાં વહેંચાયા

સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તાર અને ગામડાને કોર્પોરેશનની વિવિધ કામગીરી અને વિકાસના કામો કરવા માટે ઉતર દક્ષીણ બે ઝોનમાં વહેચી બંને ઝોનમાં અલગ અલગ બે કચેરી પણ શરુ કરી દેવાતા લોકોને રાહત મળશે.સુરેન્દ્રનગર,વઢવાણ,દૂધરેજ અને પાચ ગામડાનો સમાવેશ કરી સુરેન્દ્રનગર કોર્પોરેશન અમલી બનાવાયું છે.ત્યારે કલેકટર રાજેન્દ્ર પટેલ અને કમિશનર નવનાથ ગવ્હાને દ્વારા શહેરના વિકાસના કામો અને વહીવટી સરળતા માટે કામગીરી હાથ ધરાઈ છે.કોર્પોરેશનનો વિસ્તાર વધવાના કારણે બે ઉપર અને દક્ષીણ ઝોનમાં વહેચણી કરાઈ છે.જેમાં ઉપર ઝોનમાં નદીથી ઉતરભાગમાં સુરેન્દ્રનગર,દૂધરેજ,ચમારજ,ખમિયાણા,મુલચંદ અને વઢવાણ નદીથી ઉતર ભાગ અને દક્ષીણ ઝોનમાં નદીથી દક્ષીણ ભાગના રતનપર,જોરાવરનગર,વઢવાણ,ખેરાળી,માળોદ અને નદીથી દક્ષીણ વિસ્તાર આમ બે ભાગમાં વહેચણી કરી છે.બન્ને ઝોન માથી ઉતર ઝોન માટે હંગામી ધોરણે મેઘાણી બાગ,મેંઘાણી રોડ ઉપર એક કચેરી અને દક્ષીણ ઝોન માટે વઢવાણ ખાંડી પોળ દરવાજા સામે બીજી કચેરી કાર્યરત કરાઈ છે.જે કચેરીઓમાં લગ્ન,જન્મ નોંધણી અને વિવિધ કરવેરા શહિતની કામગીરી થશે.આમ બન્ને ઝોનની બન્ને કચેરીઓમાં લોકોએ કામ માટે જવા કમિશનરે લોકોએ અપીલ કરી છે.

Surendranagar કોર્પોરેશનના વિવિધ વિસ્તાર ઉત્તર-દક્ષિણ 2 જુદા-જુદા ઝોનમાં વહેંચાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તાર અને ગામડાને કોર્પોરેશનની વિવિધ કામગીરી અને વિકાસના કામો કરવા માટે ઉતર દક્ષીણ બે ઝોનમાં વહેચી બંને ઝોનમાં અલગ અલગ બે કચેરી પણ શરુ કરી દેવાતા લોકોને રાહત મળશે.

સુરેન્દ્રનગર,વઢવાણ,દૂધરેજ અને પાચ ગામડાનો સમાવેશ કરી સુરેન્દ્રનગર કોર્પોરેશન અમલી બનાવાયું છે.ત્યારે કલેકટર રાજેન્દ્ર પટેલ અને કમિશનર નવનાથ ગવ્હાને દ્વારા શહેરના વિકાસના કામો અને વહીવટી સરળતા માટે કામગીરી હાથ ધરાઈ છે.કોર્પોરેશનનો વિસ્તાર વધવાના કારણે બે ઉપર અને દક્ષીણ ઝોનમાં વહેચણી કરાઈ છે.જેમાં ઉપર ઝોનમાં નદીથી ઉતરભાગમાં સુરેન્દ્રનગર,દૂધરેજ,ચમારજ,ખમિયાણા,મુલચંદ અને વઢવાણ નદીથી ઉતર ભાગ અને દક્ષીણ ઝોનમાં નદીથી દક્ષીણ ભાગના રતનપર,જોરાવરનગર,વઢવાણ,ખેરાળી,માળોદ અને નદીથી દક્ષીણ વિસ્તાર આમ બે ભાગમાં વહેચણી કરી છે.બન્ને ઝોન માથી ઉતર ઝોન માટે હંગામી ધોરણે મેઘાણી બાગ,મેંઘાણી રોડ ઉપર એક કચેરી અને દક્ષીણ ઝોન માટે વઢવાણ ખાંડી પોળ દરવાજા સામે બીજી કચેરી કાર્યરત કરાઈ છે.જે કચેરીઓમાં લગ્ન,જન્મ નોંધણી અને વિવિધ કરવેરા શહિતની કામગીરી થશે.આમ બન્ને ઝોનની બન્ને કચેરીઓમાં લોકોએ કામ માટે જવા કમિશનરે લોકોએ અપીલ કરી છે.