Surendranagar News:કોંગ્રેસ ઉમેદવારને મતદારોએ વોટ આપવાના વચન સાથે નોટ આપી

લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ યોજી બેઠકકોંગ્રેસ આગેવાનોએ ઋત્વિક મકવાણાને આપ્યો ફાળોબેઠકમાં લોકફાળો ઉઘરાવી ઋત્વિક મકવાણાને અપાયોસુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર માટે ફાળો ઉઘરાવાયો છે. જેમાં કોંગ્રેસ આગેવાનોએ ઋત્વિક મકવાણાને ફાળો આપ્યો છે. લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ બેઠક યોજી હતી. તેમાં બેઠકમાં લોકફાળો ઉઘરાવી ઋત્વિક મકવાણાને અપાયો હતો. બેઠકમાં નૌશાદ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા-ગ્રામજનો હાજર રહ્યા હતા. છરાદ ગામે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇલખતર તાલુકાના છરાદ ગામે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋતિક મકવાણાને બેઠક દરમિયાન મતદારોએ વોટ આપવાના વચન સાથે નોટ આપી હતી. ઋત્વિક મકવાણા અને છારદ ગામ કોંગ્રેસના આગેવાનો દ્વારા યથાશક્તિ મુજબ લોક ફાળો આપવામાં આવ્યો છે. તલસાણીયા દાદાના મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી. ઋતિક મકવાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકી તેમજ આગેવાનો અને કાર્યકર્તા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આગેવાનોને આહવાન કરવામાં આવ્યું ઋત્વિક મકવાણા અને નૌશાદ સોલંકી દ્વારા સાત મેના રોજ ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આગેવાનોને આહવાન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી માહોલ જામ્યો છે અને ભાજપ અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે છરાદ ગામ પાસે આવેલ તલસાણીયા દાદાના મંદિર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇ હતી આ બેઠકની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદ ભાઈ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગેમરભાઈ કાર્યકારી પ્રમુખ, માણેકલાલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા હોદ્દેદારો, લખતર તાલુકા હોદેદારો અને કાર્યકર્તાઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  

Surendranagar News:કોંગ્રેસ ઉમેદવારને મતદારોએ વોટ આપવાના વચન સાથે નોટ આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


  • લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ યોજી બેઠક
  • કોંગ્રેસ આગેવાનોએ ઋત્વિક મકવાણાને આપ્યો ફાળો
  • બેઠકમાં લોકફાળો ઉઘરાવી ઋત્વિક મકવાણાને અપાયો
સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર માટે ફાળો ઉઘરાવાયો છે. જેમાં કોંગ્રેસ આગેવાનોએ ઋત્વિક મકવાણાને ફાળો આપ્યો છે. લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ બેઠક યોજી હતી. તેમાં બેઠકમાં લોકફાળો ઉઘરાવી ઋત્વિક મકવાણાને અપાયો હતો. બેઠકમાં નૌશાદ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા-ગ્રામજનો હાજર રહ્યા હતા.

છરાદ ગામે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇ
લખતર તાલુકાના છરાદ ગામે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋતિક મકવાણાને બેઠક દરમિયાન મતદારોએ વોટ આપવાના વચન સાથે નોટ આપી હતી. ઋત્વિક મકવાણા અને છારદ ગામ કોંગ્રેસના આગેવાનો દ્વારા યથાશક્તિ મુજબ લોક ફાળો આપવામાં આવ્યો છે. તલસાણીયા દાદાના મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી. ઋતિક મકવાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકી તેમજ આગેવાનો અને કાર્યકર્તા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આગેવાનોને આહવાન કરવામાં આવ્યું
ઋત્વિક મકવાણા અને નૌશાદ સોલંકી દ્વારા સાત મેના રોજ ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આગેવાનોને આહવાન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી માહોલ જામ્યો છે અને ભાજપ અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે છરાદ ગામ પાસે આવેલ તલસાણીયા દાદાના મંદિર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાની બેઠક યોજાઇ હતી આ બેઠકની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદ ભાઈ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગેમરભાઈ કાર્યકારી પ્રમુખ, માણેકલાલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા હોદ્દેદારો, લખતર તાલુકા હોદેદારો અને કાર્યકર્તાઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.