Suratમાં મસાજના શોખીન સાવધાન,વેપારીનો ફોટો વાયરલ કરવાની ધમકી સાથે યુવતીએ પડાવ્યા 3.90લાખ

સુરતના કાપોદ્રાના વેપારીને મસાજ ભારે પડી બિભત્સ ફોટો લઈ વેપારીને બ્લેકમેલ કરાયો વેપારીએ બ્લેકમેલ કરનાર ટોળી સામે નોંધાવી ફરિયાદ સુરતના કાપોદ્રામાં મીઠાઈ વિક્રેતાને મસાજ કરાવવું ભારે પડયુ.યુવતીએ મસાજ કરીને વેપારીનો ફોટો લીધો અને બ્લેકમેલ કરી વેપારી સાથે 3.90 લાખ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.પેહલા 40 હજાર અને ત્રણ વર્ષ બાદ ફરી બ્લેકમેલ કરવામાં આવ્યો અને રૂપિયા પડાવ્યા હતા.તો વેપારી રૂપિયા ના આપે તો તેનો વિડીયો પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી. વેપારીએ કંટાળીને નોંધાવી ફરિયાદ મીઠાઈના વેપારી સરથાણામાં 3 વર્ષ પહેલા ફિઝિયોથેરાપી માટે ગયા હતા તે વખતે ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં કામ કરતા ફૈઝાન નામના એક કર્મચારીએ વેપારીના ફોટો પાડી લીધા હતા. આ ફોટોના આધારે તે વેપારીને છેલ્લા 3 વર્ષથી બ્લેકમેલ કરી 3.50 લાખની રકમ પડાવી હતી. વેપારીએ છેવટે કંટાળીને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે. વેપારીના ફોટા પાડી વાયરલ કર્યા આરોપી ફૈઝાન સરથાણામાં ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં નોકરી કરતો હતો તે વખતે વરાછાના 47 વર્ષીય આધેડ કમરના દુખાવાને કારણે ક્લિનિકમાં મસાજ કરાવવા જતા હતા. આરોપી ફૈઝાન ક્લિનિકમાં વેપારીને મસાજ કરી આપતો હતો. આ દરમિયાન આરોપીએ વેપારીના ફોટો પાડી લીધા હતા. 13 જૂને રાજકોટમાં વેપારીને બ્લેકમેલ કરી યુવતીએ રૂપિયા પડાવ્યા રાજકોટના એક વેપારીને અજાણી યુવતી સાથે મિત્રતા ભારે પડી છે. યુવતીએ વેપારીના ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી. 

Suratમાં મસાજના શોખીન સાવધાન,વેપારીનો ફોટો વાયરલ કરવાની ધમકી સાથે યુવતીએ પડાવ્યા 3.90લાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના કાપોદ્રાના વેપારીને મસાજ ભારે પડી
  • બિભત્સ ફોટો લઈ વેપારીને બ્લેકમેલ કરાયો
  • વેપારીએ બ્લેકમેલ કરનાર ટોળી સામે નોંધાવી ફરિયાદ

સુરતના કાપોદ્રામાં મીઠાઈ વિક્રેતાને મસાજ કરાવવું ભારે પડયુ.યુવતીએ મસાજ કરીને વેપારીનો ફોટો લીધો અને બ્લેકમેલ કરી વેપારી સાથે 3.90 લાખ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.પેહલા 40 હજાર અને ત્રણ વર્ષ બાદ ફરી બ્લેકમેલ કરવામાં આવ્યો અને રૂપિયા પડાવ્યા હતા.તો વેપારી રૂપિયા ના આપે તો તેનો વિડીયો પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી.

વેપારીએ કંટાળીને નોંધાવી ફરિયાદ

મીઠાઈના વેપારી સરથાણામાં 3 વર્ષ પહેલા ફિઝિયોથેરાપી માટે ગયા હતા તે વખતે ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં કામ કરતા ફૈઝાન નામના એક કર્મચારીએ વેપારીના ફોટો પાડી લીધા હતા. આ ફોટોના આધારે તે વેપારીને છેલ્લા 3 વર્ષથી બ્લેકમેલ કરી 3.50 લાખની રકમ પડાવી હતી. વેપારીએ છેવટે કંટાળીને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે.

વેપારીના ફોટા પાડી વાયરલ કર્યા

આરોપી ફૈઝાન સરથાણામાં ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં નોકરી કરતો હતો તે વખતે વરાછાના 47 વર્ષીય આધેડ કમરના દુખાવાને કારણે ક્લિનિકમાં મસાજ કરાવવા જતા હતા. આરોપી ફૈઝાન ક્લિનિકમાં વેપારીને મસાજ કરી આપતો હતો. આ દરમિયાન આરોપીએ વેપારીના ફોટો પાડી લીધા હતા.

13 જૂને રાજકોટમાં વેપારીને બ્લેકમેલ કરી યુવતીએ રૂપિયા પડાવ્યા

રાજકોટના એક વેપારીને અજાણી યુવતી સાથે મિત્રતા ભારે પડી છે. યુવતીએ વેપારીના ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી.