Suratમાં પોલીસકર્મી બન્યા વૃદ્ધ દંપતીના સંતાન, ગૃહ રાજ્યમંત્રીએ કામગારી બિરદાવી

પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાંખી આપ્યા રાંદેર પોલીસે વૃદ્ધાને નવો ફોન પણ આપ્યો ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરી બિરદાવી છે. જેમાં પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી છે. રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાખી આપ્યા છે. તેમજ રાંદેર પોલીસે વૃદ્ધાને નવો ફોન પણ આપ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમજ પોલીસની કામગીરીને વખાણી છે. રાંદેર પોલીસની સરસ કામગીરી સામે આવી રાંદેર પોલીસની સરસ કામગીરી સામે આવી છે. જેમાં નિઃસહાય વૃદ્ધ દંપતીના મદદે પોલીસ આવી છે. પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી છે. જેમાં રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાખી આપ્યા છે. તેમજ નવો નક્કોર ફોન પણ આપ્યો છે. તેમજ વૃદ્ધ દંપતીને ફ્રી સમયમાં સાંભળવા ભજન પણ ફોનમાં નાખી આપ્યા છે. રાંદેર પોલીસની ફરજમાં આ કામ આવતુ નથી. છતાં રાંદેર પોલીસે આ જવાબદારી નિભાવી રહી છે. તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે તથા સોશિયલ મીડિયામાં ગૃહમંત્રીએ વીડિયો શેર કર્યો છે.પોલીસને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઇ રહી છે અગાઉ સુરતમાં મહિલા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. જેમાં સુરતના ચોકબજાર અખંડ આનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને યુવતી બેભાન થઇ ઢળી પડી હતી. આ વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીઓએ તાત્કાલિક યુવતીને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. તેથી યુવતીની તબિયત સારી થઇ ગઇ હતી. રાજ્યમાં પોલીસકર્મીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, સુરતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પોલીસને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઇ રહી છે. 

Suratમાં પોલીસકર્મી બન્યા વૃદ્ધ દંપતીના સંતાન, ગૃહ રાજ્યમંત્રીએ કામગારી બિરદાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી
  • રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાંખી આપ્યા
  • રાંદેર પોલીસે વૃદ્ધાને નવો ફોન પણ આપ્યો
ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરી બિરદાવી છે. જેમાં પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી છે. રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાખી આપ્યા છે. તેમજ રાંદેર પોલીસે વૃદ્ધાને નવો ફોન પણ આપ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમજ પોલીસની કામગીરીને વખાણી છે.

રાંદેર પોલીસની સરસ કામગીરી સામે આવી
રાંદેર પોલીસની સરસ કામગીરી સામે આવી છે. જેમાં નિઃસહાય વૃદ્ધ દંપતીના મદદે પોલીસ આવી છે. પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી છે. જેમાં રાંદેરના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાખી આપ્યા છે. તેમજ નવો નક્કોર ફોન પણ આપ્યો છે. તેમજ વૃદ્ધ દંપતીને ફ્રી સમયમાં સાંભળવા ભજન પણ ફોનમાં નાખી આપ્યા છે. રાંદેર પોલીસની ફરજમાં આ કામ આવતુ નથી. છતાં રાંદેર પોલીસે આ જવાબદારી નિભાવી રહી છે. તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે તથા સોશિયલ મીડિયામાં ગૃહમંત્રીએ વીડિયો શેર કર્યો છે.

પોલીસને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઇ રહી છે
અગાઉ સુરતમાં મહિલા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. જેમાં સુરતના ચોકબજાર અખંડ આનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને યુવતી બેભાન થઇ ઢળી પડી હતી. આ વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીઓએ તાત્કાલિક યુવતીને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. તેથી યુવતીની તબિયત સારી થઇ ગઇ હતી. રાજ્યમાં પોલીસકર્મીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, સુરતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પોલીસને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઇ રહી છે.