Suratમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલા આવ્યો અને વીડિયો થયો વાયરલ

નાગપુરના ડોલી ટપરી ચાયવાલા સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનરની ઓફિસની લીધી મુલાકાત સોશિયલ મીડિયા સુપર સ્ટાર છે ડોલી ટપરી ચાયવાલા સુરતમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલા આવ્યો અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલાથી સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. તેમાં તે સુરત શહેરમાં આવ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની ઓફિસની મુલાકાત લીધી છે. જેમાં સોશિયલ મીડિયા સુપર સ્ટાર ડોલી ટપરી ચાયવાલાએ યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા મેસેજ આપ્યા છે. નશાથી દૂર રહો નશો કરવો હોય તો ચાનો કરો ડ્રગ્સનો નહિ નશાથી દૂર રહો નશો કરવો હોય તો ચાનો કરો ડ્રગ્સનો નહિ. બિલગેટ્સે ડોલી ડપરી ચાયવાલાની મુલાકાત કરી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં સ્ટાર બન્યો હતો. બિલ ગેટ્સે નાગપુરમાં ડોલીની ટપરી પર ચા પીધી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ડોલી ચાવાળો ગુજરાતનો મહેમાન બન્યો છે. ડોલી ચાય વાલાએ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. આ ડોલી ચાવાળાએ સુરત પોલીસ માટે ડ્રગ્સ નાબુદીનું કેમ્પેઇન અંતર્ગત લોકોને અપીલ કરી છે. જેમાં તે ડ્રગ્સને ના કહેવાની વાત જણાવી છે. વીડિયો સુરત પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યો સુરતમાં આવેલી એક મોબાઇલની દુકાન દ્વારા તેની પર્વત પાટિયાની બ્રાન્ચ પર સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાય વાલાને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ડોલી ચાય વાલાને જોવા લોકો આવ્યા હતા. ડોલી ચાયવાળાએ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. નાગપુરનાં ડોલીએ જણાવ્યું હતુ કે સુરતીઓને અપીલ કરી રહ્યો છુ કે, સુરતીઓ, હું તમારા શહેરમાં પહેલીવાર આવ્યો છું એટલે મારું કહ્યું માનો અને ડ્રગ્સને કહી દો “NO” ! આ વીડિયો સુરત પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યો છે.

Suratમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલા આવ્યો અને વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાગપુરના ડોલી ટપરી ચાયવાલા સુરત શહેરમાં
  • સુરત પોલીસ કમિશનરની ઓફિસની લીધી મુલાકાત
  • સોશિયલ મીડિયા સુપર સ્ટાર છે ડોલી ટપરી ચાયવાલા

સુરતમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલા આવ્યો અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલાથી સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. તેમાં તે સુરત શહેરમાં આવ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની ઓફિસની મુલાકાત લીધી છે. જેમાં સોશિયલ મીડિયા સુપર સ્ટાર ડોલી ટપરી ચાયવાલાએ યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા મેસેજ આપ્યા છે.

નશાથી દૂર રહો નશો કરવો હોય તો ચાનો કરો ડ્રગ્સનો નહિ

નશાથી દૂર રહો નશો કરવો હોય તો ચાનો કરો ડ્રગ્સનો નહિ. બિલગેટ્સે ડોલી ડપરી ચાયવાલાની મુલાકાત કરી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં સ્ટાર બન્યો હતો. બિલ ગેટ્સે નાગપુરમાં ડોલીની ટપરી પર ચા પીધી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ડોલી ચાવાળો ગુજરાતનો મહેમાન બન્યો છે. ડોલી ચાય વાલાએ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. આ ડોલી ચાવાળાએ સુરત પોલીસ માટે ડ્રગ્સ નાબુદીનું કેમ્પેઇન અંતર્ગત લોકોને અપીલ કરી છે. જેમાં તે ડ્રગ્સને ના કહેવાની વાત જણાવી છે.

વીડિયો સુરત પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યો

સુરતમાં આવેલી એક મોબાઇલની દુકાન દ્વારા તેની પર્વત પાટિયાની બ્રાન્ચ પર સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાય વાલાને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ડોલી ચાય વાલાને જોવા લોકો આવ્યા હતા. ડોલી ચાયવાળાએ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. નાગપુરનાં ડોલીએ જણાવ્યું હતુ કે સુરતીઓને અપીલ કરી રહ્યો છુ કે, સુરતીઓ, હું તમારા શહેરમાં પહેલીવાર આવ્યો છું એટલે મારું કહ્યું માનો અને ડ્રગ્સને કહી દો “NO” ! આ વીડિયો સુરત પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યો છે.