Suratમાં ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી તોડ કરનાર પતિ-પત્ની ઝડપાયા
સુરતમાં ભેસ્તાન પોલીસે એવા દંપતિની ધરપકડ કરી છે કે,તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો.સુરતમાં વીમા એજન્ટને ધમકી આપીને રૂપિયા 13 લાખનો તોડ કરવામાં દંપતિની પોલીસે ધરપકડ કરી છે,વીમા એજન્ટને રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા.તો ડ્રગ્સના રૂપિયાને લઈ કેસમાં નામ નહી ખોલવા 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. પડાવ્યા 13 લાખ રૂપિયા સુરતના ભેસ્તાન વિસ્તામાં અનોખી ઘટના સામે આવી છે,જેમાં આરોપી દંપતિ દ્રારા વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા છે.એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા છે તેવું કહી રૂપિયા પડાવ્યા હતા.પોલીસે તે ડ્રગ્સ પકડી પાડયું છે અને તે ડ્રગ્સને લઈ નામ નહી ખોલવમાં આવે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા.આરોપીનું વર્તન શંકાસ્પદ જતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આદરી તપાસ સમગ્ર ઘટનામાં રૂપિયા આપી દીધા બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો,આરોપીઓએ અગાઉ કોઈ સાથે આ રીતે છેતરપિંડી આચરી છે કે નહી તેને લઈ તપાસ આદરી છે,આરોપી દંપતિ દ્રારા રૂપિયા લઈ લેવામાં આવ્યા છે,એક સાથે ફરિયાદીએ આ રૂપિયા આપ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસ દ્રારા બન્ને આરોપીઓના ફોન પણ લઈ લેવામાં આવ્યા છે,અગાઉ અન્ય કોઈ શહેરમાં આવું કર્યું છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે. ક્યાં ફરિયાદ કરવી એક વાત ધ્યાનમાં રાખો કે પોલીસ કે કોઈપણ એજન્સી તમને ક્યારેય ફોન કરતી નથી કે ધમકી આપતી નથી. તપાસ એજન્સી અથવા પોલીસ કાયદાકીય પ્રક્રિયા સાથે કાર્યવાહી કરે છે. જો તમને પણ આવા ધમકીભર્યા ફોન આવે તો ડર્યા વગર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરો.આ સિવાય નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ સાથે, તમે @cyberdost દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ભેસ્તાન પોલીસે એવા દંપતિની ધરપકડ કરી છે કે,તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો.સુરતમાં વીમા એજન્ટને ધમકી આપીને રૂપિયા 13 લાખનો તોડ કરવામાં દંપતિની પોલીસે ધરપકડ કરી છે,વીમા એજન્ટને રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા.તો ડ્રગ્સના રૂપિયાને લઈ કેસમાં નામ નહી ખોલવા 13 લાખ રૂપિયા પડાવ્યા હતા.
પડાવ્યા 13 લાખ રૂપિયા
સુરતના ભેસ્તાન વિસ્તામાં અનોખી ઘટના સામે આવી છે,જેમાં આરોપી દંપતિ દ્રારા વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા છે.એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા છે તેવું કહી રૂપિયા પડાવ્યા હતા.પોલીસે તે ડ્રગ્સ પકડી પાડયું છે અને તે ડ્રગ્સને લઈ નામ નહી ખોલવમાં આવે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા.આરોપીનું વર્તન શંકાસ્પદ જતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આદરી તપાસ
સમગ્ર ઘટનામાં રૂપિયા આપી દીધા બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો,આરોપીઓએ અગાઉ કોઈ સાથે આ રીતે છેતરપિંડી આચરી છે કે નહી તેને લઈ તપાસ આદરી છે,આરોપી દંપતિ દ્રારા રૂપિયા લઈ લેવામાં આવ્યા છે,એક સાથે ફરિયાદીએ આ રૂપિયા આપ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસ દ્રારા બન્ને આરોપીઓના ફોન પણ લઈ લેવામાં આવ્યા છે,અગાઉ અન્ય કોઈ શહેરમાં આવું કર્યું છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.
ક્યાં ફરિયાદ કરવી
એક વાત ધ્યાનમાં રાખો કે પોલીસ કે કોઈપણ એજન્સી તમને ક્યારેય ફોન કરતી નથી કે ધમકી આપતી નથી. તપાસ એજન્સી અથવા પોલીસ કાયદાકીય પ્રક્રિયા સાથે કાર્યવાહી કરે છે. જો તમને પણ આવા ધમકીભર્યા ફોન આવે તો ડર્યા વગર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરો.આ સિવાય નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ સાથે, તમે @cyberdost દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.