Surat: વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા, જાણો શું છે કારણ
48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી અનેક સરકારી શાળામાં પ્રવેશ માટે લાબું વેઇટિંગ ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીએ મેળવ્યો હતો પ્રવેશ સુરતમાં વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. જેમાં 48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી ગયા છે. અનેક સરકારી શાળામાં પ્રવેશ માટે લાબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.91 લાખને પાર થઇ છે.48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી દીધી મોંઘવારી અને મંદી વચ્ચે સુરતમાં વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. જેમાં 48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળામાં પડા પડી અને લાબું વેઇટિંગ છે. 2019-20માં 5814 વિદ્યાર્થી સામે ત્રણ વર્ષથી ચિત્ર બદલાયું છે. તેમાં ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમિતિની શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 1.91 લાખને પાર કરી ગઈ છે. દર વર્ષે 2 હજારથી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ હોય છે સામાન્ય રીતે માતા-પિતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળી રહી છે તે સરકારી શાળાઓમાં મળતી નથી. તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરત શહેરની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે. જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ પાડી રહી છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓની વેટિંગ જોવા મળી રહી છે. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2 હજારથી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ હોય છે. જ્યાં ચાલું વર્ષે પણ પ્રથમ દિવસે 600થી 700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવ્યા હતા. જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
- અનેક સરકારી શાળામાં પ્રવેશ માટે લાબું વેઇટિંગ
- ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીએ મેળવ્યો હતો પ્રવેશ
સુરતમાં વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. જેમાં 48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી ગયા છે. અનેક સરકારી શાળામાં પ્રવેશ માટે લાબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.91 લાખને પાર થઇ છે.
48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી દીધી
મોંઘવારી અને મંદી વચ્ચે સુરતમાં વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. જેમાં 48 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળામાં પડા પડી અને લાબું વેઇટિંગ છે. 2019-20માં 5814 વિદ્યાર્થી સામે ત્રણ વર્ષથી ચિત્ર બદલાયું છે. તેમાં ગત વર્ષે 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમિતિની શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 1.91 લાખને પાર કરી ગઈ છે.
દર વર્ષે 2 હજારથી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ હોય છે
સામાન્ય રીતે માતા-પિતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળી રહી છે તે સરકારી શાળાઓમાં મળતી નથી. તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરત શહેરની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે. જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ પાડી રહી છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓની વેટિંગ જોવા મળી રહી છે. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2 હજારથી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ હોય છે. જ્યાં ચાલું વર્ષે પણ પ્રથમ દિવસે 600થી 700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવ્યા હતા. જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે.