Suratમા વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગ ક્રાઈમબ્રાન્ચે ઝડપી,થયા મોટા ખુલાસા

સોનાના દાગીના ઉતારી ફરાર થઈ જતી હતી ગેંગ વાતોમાં ભોળવીને દાગીના ઉતારી ફરાર થતી ગેંગ ક્રાઈમબ્રાન્ચે CCTVના આધારે ગેંગને ઝડપી સુરતના અનેક વિસ્તારોમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી છે,આરોપીઓની વાત કરવામાં આવે તો સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વૃદ્ધોનો વાતોમાં ભેળવી તેમની સાથે લૂંટ કરતા હતા,મોબાઈલ,રોકડ તેમજ સોનાની આ આરોપીઓ લૂંટ કરતા હતા,ક્રાઈમબ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. સીસીટીવીના આધારે ઝડપાયા આરોપીઓ સુરત શહેરમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.વૃદ્ધો સાથે વાતો કરીને તેમને ભોળવી દઈ સોનાના દાગીના ઉતારી ફરાર થઇ જવાના બનાવો બનતા પોલીસે તપાસ હાથધરી છે.આરોપીઓની એમો હતી કે પૈસા, અનાજ, કપડા દાનમાં મળે છે તેવું કહી ભોળવાતાં હતા.આ ગેંગ સુરતમાં અનેક ગુનાને આપી ચૂકી છે અંજામ. આરોપી ફકત વૃદ્ધોને કરતા ટાર્ગેટ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વૃદ્ધોને જ ટાર્ગેટ કરતા હતા,ગાર્ડનમા વૃદ્ધો સૌથી વધુ જતા હોય છે,ત્યારે તેમની સાથે સારી સારી વાતો કરીને તેમનું ધ્યાન ભટકાવતા હતા અને વૃદ્ધોને ખબર ના પડે તે રીતે મોબાઈલ,સોનું અને રૂપિયા સેરવી લેતા હતા,આરોપીઓ વૃદ્ધોને એકલા જોતા અને ગુનાને અંજામ આપતા હતા,પોલીસને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ માહિતી મળી હતી અને તેને લઈ સીસીટીવી કરતા 4 આરોપીઓ મળી આવ્યા અને તેમની પાસેથી મુદામાલ ઝડપી પાડયો છે. પોલીસે તપાસ કરી તેજ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપીઓની પૂછપરછ કરી છે,આરોપીઓએ કબૂલ્યું કે,સુરતના અલગ-અલગ વિસ્તારોમાં તેમણે લૂંટ કરી છે અને આ લૂંટ કોઈ ઘરમાં જઈને નહી પણ વૃદ્ધો રોડ કે ગાર્ડનમાં હોય ત્યારે લૂંટ કરતા હતા,આ આરોપીઓએ પાસેથી સોનું પણ મળી આવ્યું છે,ત્યારે હજી પણ પોલીસ તપાસમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે.  

Suratમા વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગ ક્રાઈમબ્રાન્ચે ઝડપી,થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોનાના દાગીના ઉતારી ફરાર થઈ જતી હતી ગેંગ
  • વાતોમાં ભોળવીને દાગીના ઉતારી ફરાર થતી ગેંગ
  • ક્રાઈમબ્રાન્ચે CCTVના આધારે ગેંગને ઝડપી

સુરતના અનેક વિસ્તારોમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી છે,આરોપીઓની વાત કરવામાં આવે તો સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વૃદ્ધોનો વાતોમાં ભેળવી તેમની સાથે લૂંટ કરતા હતા,મોબાઈલ,રોકડ તેમજ સોનાની આ આરોપીઓ લૂંટ કરતા હતા,ક્રાઈમબ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

સીસીટીવીના આધારે ઝડપાયા આરોપીઓ

સુરત શહેરમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.વૃદ્ધો સાથે વાતો કરીને તેમને ભોળવી દઈ સોનાના દાગીના ઉતારી ફરાર થઇ જવાના બનાવો બનતા પોલીસે તપાસ હાથધરી છે.આરોપીઓની એમો હતી કે પૈસા, અનાજ, કપડા દાનમાં મળે છે તેવું કહી ભોળવાતાં હતા.આ ગેંગ સુરતમાં અનેક ગુનાને આપી ચૂકી છે અંજામ.

આરોપી ફકત વૃદ્ધોને કરતા ટાર્ગેટ

આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વૃદ્ધોને જ ટાર્ગેટ કરતા હતા,ગાર્ડનમા વૃદ્ધો સૌથી વધુ જતા હોય છે,ત્યારે તેમની સાથે સારી સારી વાતો કરીને તેમનું ધ્યાન ભટકાવતા હતા અને વૃદ્ધોને ખબર ના પડે તે રીતે મોબાઈલ,સોનું અને રૂપિયા સેરવી લેતા હતા,આરોપીઓ વૃદ્ધોને એકલા જોતા અને ગુનાને અંજામ આપતા હતા,પોલીસને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ માહિતી મળી હતી અને તેને લઈ સીસીટીવી કરતા 4 આરોપીઓ મળી આવ્યા અને તેમની પાસેથી મુદામાલ ઝડપી પાડયો છે.

પોલીસે તપાસ કરી તેજ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપીઓની પૂછપરછ કરી છે,આરોપીઓએ કબૂલ્યું કે,સુરતના અલગ-અલગ વિસ્તારોમાં તેમણે લૂંટ કરી છે અને આ લૂંટ કોઈ ઘરમાં જઈને નહી પણ વૃદ્ધો રોડ કે ગાર્ડનમાં હોય ત્યારે લૂંટ કરતા હતા,આ આરોપીઓએ પાસેથી સોનું પણ મળી આવ્યું છે,ત્યારે હજી પણ પોલીસ તપાસમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે.