Suratમા કોમી એકતાનો સંદેશ, મુસ્લિમ વૃદ્ધાની અંતિમવિધિ હિન્દૂ મહિલાએ કરી
હિન્દુ સમાજ સેવિકાએ કરી દફનવિધી વૃદ્ધાશ્રમની મુસ્લિમ વૃદ્ધાની કરી દફનવિધી મુસ્લિમ અને હિન્દૂ વડીલનું અવસાન થયું હતું સુરતમાં કોમી એકતાનો સંદેશ સામે આવ્યો છે,જેમાં મુસ્લિમ મહિલાની અંતિમવિધી આશ્રમની મહિલા સંચાલકે કરી છે.એક મુસ્લિમ અને એક હિન્દૂ વડીલનું અવસાન થયું હતું જેના કારણે હિન્દૂ અને મુસ્લિમ બન્ને રીતે આ મહિલાએ અંતિમક્રિયા કરી હતા,લોકોમાં આ ઉદાહરણ પહોંચવું જરૂરી છે.મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના.તસ્લીમ સૈયદના જનાજાને કાંધ આપી કબ્રિસ્તાન પહોંચી હતી આ સેવિકા. શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા મહિલાએ કબ્રિસ્તાનમાં પહોંચીને દફનવિધી કરી હતી,જ્યારે અન્ય માજીને પણ રામ નામ સાથે જ અગ્નિદાહ અપાયો હતા બીજી તરફ કબ્રિસ્તાનમાં થોડી રકઝક બાદ મહિલાઓને દફનવિધીમાં જોડાવા દીધા હતા.એક જનાજો તો બીજામાં નિકળી હતી અંતિમયાત્રા.સમાજમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો સાથે મળીને સમાજને એક અનોખો સંદેશો પૂરો પાડતા હોય છે,સમાજને પણ આવ જ વ્યકિતઓની જરૂર છે કે જે લોકોને સમજે અને નાત જાતનો ભેદ ભૂલી એકબીજાની સાથે હળીમળીને રહે.સુરતમાં પહેલા પણ જોવા મળ્યો ભાઈચારાનો કિસ્સો આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય, સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં સુરત પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં, પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મુસ્લિમ વૃદ્ધા એક કે બે દિવસથી નહીં, પરંતુ ત્રણ મહિનાથી જનેતાની જેમ ટીબીથી પીડિત હિન્દૂ દર્દીની સેવા- ચાકરી કરી રહી હતી. વડોદરામાં પણ જોવા મળી હતી કોમી એકતા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા શહેરમાં ભણતી અને ગૌરી વ્રત કરતી 201 દીકરીઓને કમાટીબાગ ખાતે ડ્રાયફ્રુટનું વિતરણ કર્યું હતું. આર. એન. કે. પડ્યા સ્કૂલમાં ભણતી 51 મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરેલી હિન્દુ દીકરીઓને હાથમાં મહેંદી મૂકી આપી હતી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગૌરી વ્રત નિમિત્તે શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હિન્દુ સમાજ સેવિકાએ કરી દફનવિધી
- વૃદ્ધાશ્રમની મુસ્લિમ વૃદ્ધાની કરી દફનવિધી
- મુસ્લિમ અને હિન્દૂ વડીલનું અવસાન થયું હતું
સુરતમાં કોમી એકતાનો સંદેશ સામે આવ્યો છે,જેમાં મુસ્લિમ મહિલાની અંતિમવિધી આશ્રમની મહિલા સંચાલકે કરી છે.એક મુસ્લિમ અને એક હિન્દૂ વડીલનું અવસાન થયું હતું જેના કારણે હિન્દૂ અને મુસ્લિમ બન્ને રીતે આ મહિલાએ અંતિમક્રિયા કરી હતા,લોકોમાં આ ઉદાહરણ પહોંચવું જરૂરી છે.મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના.તસ્લીમ સૈયદના જનાજાને કાંધ આપી કબ્રિસ્તાન પહોંચી હતી આ સેવિકા.
શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા
મહિલાએ કબ્રિસ્તાનમાં પહોંચીને દફનવિધી કરી હતી,જ્યારે અન્ય માજીને પણ રામ નામ સાથે જ અગ્નિદાહ અપાયો હતા બીજી તરફ કબ્રિસ્તાનમાં થોડી રકઝક બાદ મહિલાઓને દફનવિધીમાં જોડાવા દીધા હતા.એક જનાજો તો બીજામાં નિકળી હતી અંતિમયાત્રા.સમાજમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો સાથે મળીને સમાજને એક અનોખો સંદેશો પૂરો પાડતા હોય છે,સમાજને પણ આવ જ વ્યકિતઓની જરૂર છે કે જે લોકોને સમજે અને નાત જાતનો ભેદ ભૂલી એકબીજાની સાથે હળીમળીને રહે.
સુરતમાં પહેલા પણ જોવા મળ્યો ભાઈચારાનો કિસ્સો
આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય, સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં સુરત પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં, પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મુસ્લિમ વૃદ્ધા એક કે બે દિવસથી નહીં, પરંતુ ત્રણ મહિનાથી જનેતાની જેમ ટીબીથી પીડિત હિન્દૂ દર્દીની સેવા- ચાકરી કરી રહી હતી.
વડોદરામાં પણ જોવા મળી હતી કોમી એકતા
પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા શહેરમાં ભણતી અને ગૌરી વ્રત કરતી 201 દીકરીઓને કમાટીબાગ ખાતે ડ્રાયફ્રુટનું વિતરણ કર્યું હતું. આર. એન. કે. પડ્યા સ્કૂલમાં ભણતી 51 મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરેલી હિન્દુ દીકરીઓને હાથમાં મહેંદી મૂકી આપી હતી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગૌરી વ્રત નિમિત્તે શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી.