Suratની મેડિકલ કોલેજમાં ડોક્ટરે થાઈ યુવતી બોલાવતા બધા ભરાયા

ઘટના સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી સુરતના સ્મીમેર હોસ્પિટલના ઓર્થો ડોક્ટર દ્વારા હોસ્ટેલમાં થાઈ યુવતી બોલાવવાના મામલે મેડિકલ કોલેજમાં બનેલી અશ્લીલ ઘટનામાં ડીન, રેકટર અને વોર્ડનને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ તપાસ સમિતિની રચના કરાઈ છે. સુરતની જાણીતી કોલેજની અંદર રંગરેલિયા મનાવવામાં આવતી હોવાની ઘટના સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી સુરતની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી . તેમાં હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવતા હોબાળો થયો હતો. જેમાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ. સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી મનપાની સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો થયો હતો. તેમાં મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો. અંતે ડોકટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ. દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફો કે ઇજા સહિતની સારવાર માટે આવે છે. જેમાં અમુક દર્દીને યોગ્ય અને સચોટ સારવાર માટે ડોકટર દ્રારા સીટી સ્કેન કરવવા માટે કહેતા હોય છે. જોકે સ્મીમેરમાં પ્રતિદિન 10 થી 14 દર્દીઓને સીટી સ્કેન કરવામાં આવે છે.જેમાં અગાઉ સીટી સ્કેન મશીન બંધ થઈ ગયુ હતુ. જેના લીધે મગજ, પેટ, છાતી સહિતની તકલીફ હોય તો તથા ઈજા પામેલા સહિતના દર્દીઓ મુશ્કેલી ઉઠાવી રહ્યા હતા. જોકે કેટલાક દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો હતો.

Suratની મેડિકલ કોલેજમાં ડોક્ટરે થાઈ યુવતી બોલાવતા બધા ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘટના સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો
  • રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી
  • સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી

સુરતના સ્મીમેર હોસ્પિટલના ઓર્થો ડોક્ટર દ્વારા હોસ્ટેલમાં થાઈ યુવતી બોલાવવાના મામલે મેડિકલ કોલેજમાં બનેલી અશ્લીલ ઘટનામાં ડીન, રેકટર અને વોર્ડનને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ તપાસ સમિતિની રચના કરાઈ છે. સુરતની જાણીતી કોલેજની અંદર રંગરેલિયા મનાવવામાં આવતી હોવાની ઘટના સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી

સુરતની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી . તેમાં હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવતા હોબાળો થયો હતો. જેમાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ.

સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી

મનપાની સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો થયો હતો. તેમાં મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો. અંતે ડોકટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ.

દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફો કે ઇજા સહિતની સારવાર માટે આવે છે. જેમાં અમુક દર્દીને યોગ્ય અને સચોટ સારવાર માટે ડોકટર દ્રારા સીટી સ્કેન કરવવા માટે કહેતા હોય છે. જોકે સ્મીમેરમાં પ્રતિદિન 10 થી 14 દર્દીઓને સીટી સ્કેન કરવામાં આવે છે.જેમાં અગાઉ સીટી સ્કેન મશીન બંધ થઈ ગયુ હતુ. જેના લીધે મગજ, પેટ, છાતી સહિતની તકલીફ હોય તો તથા ઈજા પામેલા સહિતના દર્દીઓ મુશ્કેલી ઉઠાવી રહ્યા હતા. જોકે કેટલાક દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો હતો.