Suratના માનદરવાજા વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનો સ્થાનિકો સ્વૈચ્છિક કરી રહ્યાં છે ખાલી

જર્જરિત ટેનામેન્ટ ખાલી કરાવવાનું શરૂ લોકો સામાન લઈને જતા નજરે પડયા SMCએ પાણી-ગટરનાં જોડાણ કાપી નાખ્યા સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું. છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી. છેલ્લા બે દિવસથી ઘણાં લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું, નોટિસનો સમય પૂર્ણ થતા પાલિકા એક્શનમાં સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતાં. કારણ કે, માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતાં. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરુ હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવાયા માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા. અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.

Suratના માનદરવાજા વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનો સ્થાનિકો સ્વૈચ્છિક કરી રહ્યાં છે ખાલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જર્જરિત ટેનામેન્ટ ખાલી કરાવવાનું શરૂ
  • લોકો સામાન લઈને જતા નજરે પડયા
  • SMCએ પાણી-ગટરનાં જોડાણ કાપી નાખ્યા

સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું. છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી. છેલ્લા બે દિવસથી ઘણાં લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું,

નોટિસનો સમય પૂર્ણ થતા પાલિકા એક્શનમાં

સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતાં. કારણ કે, માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતાં. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરુ હતું.


પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવાયા

માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.


અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે

માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.