Surat: માંગરોળમાં હૃદય કંપાવતી ક્રેન દૂર્ઘટના, CCTV ફૂટેજ સામે આવ્યા
સુરતના માંગરોળમાં દુર્ઘટનામાં ક્રેનચાલકનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ચાલકનું મોત થયું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કોસંબા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીસુરતના માંગરોળમાં ક્રેન બીજા ક્રેન પર પડી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, માંગરોળના મોલવણ ખાતે એક ક્રેન બીજી ક્રેન પર પડતા ક્રેન ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ છે. CCTV ફૂટેજમાં તમે જોઇ શકો છો કે, ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવી રહી હતી. અને ક્રેનમાં ઓવરલોડ થઇ જતા મોટી ક્રેનની માટી ધસી જતા અચાનક અન્ય ક્રેન JCB પર દડામ પડતા જ JCBના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ==" target="_blank"> == સમગ્ર ઘટનામાં કોઠવા ગામનો શાહિદ પઠાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. મોટી ક્રેનની માટી ધસી જતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ક્રેન દુર્ઘટનામાં ચાલક અંદર કેબિનમાં જ દબાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે 108ને જાણ કરાતા ક્રેન ચાલકને મૃત જાહેર કર્યો હતો. કોસંબા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંગરોળમાં દુર્ઘટનામાં ક્રેનચાલકનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ચાલકનું મોત થયું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કોસંબા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરતના માંગરોળમાં ક્રેન બીજા ક્રેન પર પડી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, માંગરોળના મોલવણ ખાતે એક ક્રેન બીજી ક્રેન પર પડતા ક્રેન ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ છે. CCTV ફૂટેજમાં તમે જોઇ શકો છો કે, ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવી રહી હતી. અને ક્રેનમાં ઓવરલોડ થઇ જતા મોટી ક્રેનની માટી ધસી જતા અચાનક અન્ય ક્રેન JCB પર દડામ પડતા જ JCBના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
==
સમગ્ર ઘટનામાં કોઠવા ગામનો શાહિદ પઠાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. મોટી ક્રેનની માટી ધસી જતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ક્રેન દુર્ઘટનામાં ચાલક અંદર કેબિનમાં જ દબાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે 108ને જાણ કરાતા ક્રેન ચાલકને મૃત જાહેર કર્યો હતો. કોસંબા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.