Surat News :હિન્દૂ નેતાની સોપારીનો મામલો,પાકિસ્તાનની ઈકરા સાથે લગ્ન કરવાનો હતો આરોપી

લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો હાફિઝા આયેશાએ અશોકનો સંપર્ક પાકિસ્તાનના મૂકૂતી જમશેદનો સંપર્ક કરાવ્યો હતો જમશેદે વ્હોટ્સએપ દ્વારા ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે,જેમાં અનેક ખુલાસાઓ થયા છે. મૌલવી પાસેથી બે અલગ અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા તો મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે,જેમાં સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું છે.હવે આ સમગ્ર મામલે આરોપી અશોકને લઇને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.અશોક સુથાર ઉર્ફે અબુ બકર મામલે મોટા ખુલાસા પાકિસ્તાનની ઈકરા સાથે લગ્ન કરવાનો હતો આરોપી અશોક. લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અશોકે. હાફિઝા આયેશાએ અશોકનો સંપર્ક પાકિસ્તાનના મૂકૂતી જમશેદનો સંપર્ક કરાવ્યો હતો. જમશેદે વ્હોટ્સએપ દ્વારા ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો. રાજસ્થાનથી પકડાયેલા અશોક સુથાર ઉર્ફે અબુ બકર મામલે મોટા ખુલાસા થયા છે. આરોપી સોશિયલ મીડીયામાં યુ-ટ્યુબ ઉપર અવાર-નવાર પાકિસ્તાનના મૌલાના તારીક જમીલના વીડિયો જોતો હતો. ઝાકિર નાઈકના વીડિયો પણ જોતો હતો. ઓનલાઈન 22થી 25 વખત કલમા પઢાવી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. અશોક સુથારને નવુ મોહમદ અબુબકર કાદરી નામ આપ્યું હતુ. આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા સામે આવી છે,આરોપી શહેનાઝ હમણાં સુધી વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી આપતો હતો ધમકી.આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો સાથે સાથે તે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો,મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરાઈ હતી.શકીલ ઉર્ફે રઝા એ મોબાઈલ તોડી નાખ્યો હતો,જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો.સુરેશ રાજપૂત,ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.

Surat News :હિન્દૂ નેતાની સોપારીનો મામલો,પાકિસ્તાનની ઈકરા સાથે લગ્ન કરવાનો હતો આરોપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો
  • હાફિઝા આયેશાએ અશોકનો સંપર્ક પાકિસ્તાનના મૂકૂતી જમશેદનો સંપર્ક કરાવ્યો હતો
  • જમશેદે વ્હોટ્સએપ દ્વારા ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો

હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે,જેમાં અનેક ખુલાસાઓ થયા છે. મૌલવી પાસેથી બે અલગ અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા તો મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે,જેમાં સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું છે.હવે આ સમગ્ર મામલે આરોપી અશોકને લઇને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

અશોક સુથાર ઉર્ફે અબુ બકર મામલે મોટા ખુલાસા


પાકિસ્તાનની ઈકરા સાથે લગ્ન કરવાનો હતો આરોપી અશોક. લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અશોકે. હાફિઝા આયેશાએ અશોકનો સંપર્ક પાકિસ્તાનના મૂકૂતી જમશેદનો સંપર્ક કરાવ્યો હતો. જમશેદે વ્હોટ્સએપ દ્વારા ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો. રાજસ્થાનથી પકડાયેલા અશોક સુથાર ઉર્ફે અબુ બકર મામલે મોટા ખુલાસા થયા છે. આરોપી સોશિયલ મીડીયામાં યુ-ટ્યુબ ઉપર અવાર-નવાર પાકિસ્તાનના મૌલાના તારીક જમીલના વીડિયો જોતો હતો. ઝાકિર નાઈકના વીડિયો પણ જોતો હતો. ઓનલાઈન 22થી 25 વખત કલમા પઢાવી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. અશોક સુથારને નવુ મોહમદ અબુબકર કાદરી નામ આપ્યું હતુ.

આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી


આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા સામે આવી છે,આરોપી શહેનાઝ હમણાં સુધી વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી આપતો હતો ધમકી.આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો સાથે સાથે તે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો,મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરાઈ હતી.શકીલ ઉર્ફે રઝા એ મોબાઈલ તોડી નાખ્યો હતો,જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો.સુરેશ રાજપૂત,ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.