Surat News : પોલીસને પડકારતો વીડિયો વાયરલ થતા બેની ધરપકડ

સલાબતપુરા પોલીસે બે યુવકોની કરી ધરપકડ પાંચ વર્ષ પહેલાનો વીડિયો અપલોડ કર્યો હતો કરીમખાન ઉર્ફે ચીના રહીમખાન પઠાણની ધરપકડ સુરત શહેર સતત કોઇને કોઇ ઘટનાઓને લઇને ચર્ચામાં રહે છે ત્યારે હાલ એક ચર્ચાએ જોર પકડ્યુ છે. થોડા સમય પહેલા ટપોરીઓનો પોલીસ વાન પાસે ઉતારેલો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં કેટલાક ટપોરીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા. આ મામલે પોલીસે એક્શન લીધી હતી અને સલાબતપુરા પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી. જો કે તપાસમાં સ્પષ્ટ થયુ હતુ કે પાંચ વર્ષ પહેલાનો વીડિયો અપલોડ કર્યો હતો.સિકંદરખાન ઉર્ફે સોનુ સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી પોલીસે આ મામલે કરીમખાન ઉર્ફે ચીના રહીમખાન પઠાણની ધરપકડ હતી. સિકંદરખાન ઉર્ફે સોનુ સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી. કરીમખાનનો જન્મદિવસ હોવાથી વીડિયો બહાર આવ્યો હતો. કરીમખાનના મિત્રએ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો પોસ્ટ કર્યો હતો જાફર ગોલ્ડન દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે જાફર ગોલ્ડન સામે પગલા નહીં ભર્યા તે એક પ્રશ્ન સેવાઇ રહ્યો છે. પોલીસ આવા તત્વો સામે કેમ ચૂપ રહી તે પણ સવાલ છે. 

Surat News : પોલીસને પડકારતો વીડિયો વાયરલ થતા બેની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સલાબતપુરા પોલીસે બે યુવકોની કરી ધરપકડ
  • પાંચ વર્ષ પહેલાનો વીડિયો અપલોડ કર્યો હતો
  • કરીમખાન ઉર્ફે ચીના રહીમખાન પઠાણની ધરપકડ

સુરત શહેર સતત કોઇને કોઇ ઘટનાઓને લઇને ચર્ચામાં રહે છે ત્યારે હાલ એક ચર્ચાએ જોર પકડ્યુ છે. થોડા સમય પહેલા ટપોરીઓનો પોલીસ વાન પાસે ઉતારેલો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં કેટલાક ટપોરીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા. આ મામલે પોલીસે એક્શન લીધી હતી અને સલાબતપુરા પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી. જો કે તપાસમાં સ્પષ્ટ થયુ હતુ કે પાંચ વર્ષ પહેલાનો વીડિયો અપલોડ કર્યો હતો.


સિકંદરખાન ઉર્ફે સોનુ સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી

પોલીસે આ મામલે કરીમખાન ઉર્ફે ચીના રહીમખાન પઠાણની ધરપકડ હતી. સિકંદરખાન ઉર્ફે સોનુ સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી. કરીમખાનનો જન્મદિવસ હોવાથી વીડિયો બહાર આવ્યો હતો. કરીમખાનના મિત્રએ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો પોસ્ટ કર્યો હતો જાફર ગોલ્ડન દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે જાફર ગોલ્ડન સામે પગલા નહીં ભર્યા તે એક પ્રશ્ન સેવાઇ રહ્યો છે. પોલીસ આવા તત્વો સામે કેમ ચૂપ રહી તે પણ સવાલ છે.