GST Raid: રાજ્યમાં SGSTની ટીમના દરોડા, 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં SGSTના દરોડા 24 મોટા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર ના 47 સ્થળોએ તપાસ મોટાભાગના આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં ગેરરીતિ આવી સામે અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લર પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. SGST દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરતમાં SGSTના દરોડા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં SGSTના દરોડા દરમિાન આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. અમદાવાદમાં પટેલ આસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યૂસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ અને જ્યસિંહ આઈસ્ક્રીમ દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારીઓમાં ફફડાટ ફેલાયો સુરતમાં બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યૂસ અને 51 રેમ્બો પાર્લર SGSTની ટીમ દ્વાર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ રાજકોટના અતુલ આઈસ્ક્રીમ પાર્લરમાં SGSTની ટીમે તપાસ હાથ ધરી હતી. SGSTની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આઈસ્ક્રીમ અને જ્યૂસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ અમદાવાદ સહિત રાજ્યભરમાં SGSTની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યૂસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી. SGSTની ટીમ 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GST Raid: રાજ્યમાં SGSTની ટીમના દરોડા, 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં SGSTના દરોડા
  • 24 મોટા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર ના 47 સ્થળોએ તપાસ
  • મોટાભાગના આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં ગેરરીતિ આવી સામે

અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લર પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. SGST દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી.

અમદાવાદ, રાજકોટ, સુરતમાં SGSTના દરોડા

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં SGSTના દરોડા દરમિાન આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. અમદાવાદમાં પટેલ આસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યૂસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ અને જ્યસિંહ આઈસ્ક્રીમ દરોડા પાડવામાં આવ્યા હતા.

વેપારીઓમાં ફફડાટ ફેલાયો

સુરતમાં બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યૂસ અને 51 રેમ્બો પાર્લર SGSTની ટીમ દ્વાર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ રાજકોટના અતુલ આઈસ્ક્રીમ પાર્લરમાં SGSTની ટીમે તપાસ હાથ ધરી હતી. SGSTની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આઈસ્ક્રીમ અને જ્યૂસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

અમદાવાદ સહિત રાજ્યભરમાં SGSTની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યૂસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી. SGSTની ટીમ 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.