Surat News : ATM માંથી રૂપિયા ના નિકળતા બે ચોરો ભાગ્યા

સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરીનો પ્રયાસ બે ઈસમોએ ATM તોડી રૂપિયા ચોરવાનો કર્યો પ્રયાસ રૂપિયા નહિ નિકળતા બન્ને ચોર ભાગી છૂટ્યા સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસ થયો છે.ચોરો ચોરી કરવા તો પહોંચ્યા પણ ઘટના સ્થળેથી રૂપિયા ના નિકળતા તેઓ તે જગ્યાએથી ફરાર થઈ ગયા હતા.બેંક દ્વારા પોલીસ ને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે બન્નેને સીસીટીવીના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લીધા હતા. 29 મે 2024ના રોજ ઉધનામાં એટીએમમાં ચોરીની ઘટના બની ઉધના પોલીસે ઝડપી લીધેલા આરોપીઓ એટીએમ મશીનમાંથી કિમીયા કરતાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ફરિયાદ મળી હતી કે મશીનમાં રૂપિયા ઉપાડવા જતા લોકોના રૂપિયા ફસાઈ જતા હતાં. પરંતુ રૂપિયા ન મળતાં નહોતા. જેથી પોલીસે તપાસ કરતાં બે આરોપી રમેશચંદ્ર રામઆશરે અને રજનીકાંત રામનરેશ દિક્ષીતને ઝડપી લીધા હતાં. ત્યારબાદ બન્ને આરોપીઓ પાસેથી રોકડા 11 હજાર તથા બે મોટરસાયકલ તથા બે મોબાઈલ અને બે એટીએમ તથા એલ્યુમિનિટમની પટ્ટી અને સ્ક્રૂ ડ્રાઈવર સહિતનો 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 14 એપ્રિલ 2024ના રોજ અમદાવાદમાં એટીએમ સાથે ચેડાની ઘટના રાયપુર નજીક આવેલા ન્યુ ક્લોથ માર્કેટમાં આવેલી બે ખાનગી બેન્કના ATMમાં ઈદના દિવસે ત્રણ શખ્સોએ ચેડા કર્યા હોવાનું ATM સર્વેલન્સની ટીમના ધ્યાને આવ્યું હતું. જ્યારબાદ બેન્કની ટેક્નિકલ ટીમોએ આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કેસ ડીસ્પેન્સરીમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાડવામાં આવી છે. આ મામલે બેન્કના ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI એન.બી ડોડીયા અને તેઓની ટીમે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને ગણતરીના દિવસોમાં ATM મશીનમાં ચેડા કરનારી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

Surat News : ATM માંથી  રૂપિયા ના નિકળતા બે ચોરો ભાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરીનો પ્રયાસ
  • બે ઈસમોએ ATM તોડી રૂપિયા ચોરવાનો કર્યો પ્રયાસ
  • રૂપિયા નહિ નિકળતા બન્ને ચોર ભાગી છૂટ્યા

સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસ થયો છે.ચોરો ચોરી કરવા તો પહોંચ્યા પણ ઘટના સ્થળેથી રૂપિયા ના નિકળતા તેઓ તે જગ્યાએથી ફરાર થઈ ગયા હતા.બેંક દ્વારા પોલીસ ને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે બન્નેને સીસીટીવીના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લીધા હતા.

29 મે 2024ના રોજ ઉધનામાં એટીએમમાં ચોરીની ઘટના બની

ઉધના પોલીસે ઝડપી લીધેલા આરોપીઓ એટીએમ મશીનમાંથી કિમીયા કરતાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ફરિયાદ મળી હતી કે મશીનમાં રૂપિયા ઉપાડવા જતા લોકોના રૂપિયા ફસાઈ જતા હતાં. પરંતુ રૂપિયા ન મળતાં નહોતા. જેથી પોલીસે તપાસ કરતાં બે આરોપી રમેશચંદ્ર રામઆશરે અને રજનીકાંત રામનરેશ દિક્ષીતને ઝડપી લીધા હતાં. ત્યારબાદ બન્ને આરોપીઓ પાસેથી રોકડા 11 હજાર તથા બે મોટરસાયકલ તથા બે મોબાઈલ અને બે એટીએમ તથા એલ્યુમિનિટમની પટ્ટી અને સ્ક્રૂ ડ્રાઈવર સહિતનો 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


14 એપ્રિલ 2024ના રોજ અમદાવાદમાં એટીએમ સાથે ચેડાની ઘટના

રાયપુર નજીક આવેલા ન્યુ ક્લોથ માર્કેટમાં આવેલી બે ખાનગી બેન્કના ATMમાં ઈદના દિવસે ત્રણ શખ્સોએ ચેડા કર્યા હોવાનું ATM સર્વેલન્સની ટીમના ધ્યાને આવ્યું હતું. જ્યારબાદ બેન્કની ટેક્નિકલ ટીમોએ આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કેસ ડીસ્પેન્સરીમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાડવામાં આવી છે. આ મામલે બેન્કના ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI એન.બી ડોડીયા અને તેઓની ટીમે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને ગણતરીના દિવસોમાં ATM મશીનમાં ચેડા કરનારી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.