Gujarat Latest News Live: ગુજરાત ATSને મળ્યા આતંકીઓના શપથ લેતા વિડીયો

રાજ્યમાં હિટવેવની અસર યથાવત રહેશે. જેમાં અમદાવાદમાં હિટવેવ અને ઓરેન્જ એલર્ટ છે. તેમજ રાજકોટમાં બે કંપની પર IT વિભાગની કાર્યવાહી તથા આજથી રાજકોટ-જામનગર રોડ ઉપર સાંઢીયા પુલને પરિવહન માટે બંધ તથા અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા તેમજ શહેરમાં હિટસ્ટ્રોક અને ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે પાણીની પરબ બંધ તથા અમદાવાદમાં ડમ્પરચાલકો બેફામ બન્યા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -