Surat Civilમા કોરોના સમયે ખરીદાયેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી,જુઓ Video

રૂ. 1.20 કરોડના ખર્ચે એમ્બ્યુલન્સ ખરીદાઈ હતી ઝાડના બાવળથી ઘેરાઈ ગઈ એમ્બ્યુલન્સ 4 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી નહીં સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,કોરોના સમયે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળી છે,એક તરફ દર્દીઓને જોઈ તે સમયે એમ્બ્યુલન્સ મળતી નથી તો બીજી તરફ હોસ્પિટલ પરીસરમા આ એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે,જેના કારણે દર્દીઓના સગામાં રોશની લાગણી જોવા મળી છે.ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે એમ્બ્યુલન્સ. કોરોના સમયે ખરીદી હતી એમ્બ્યુલન્સ કોરોનાના સમયે ખરીદાયેલી એમયુલન્સ હવે ધૂળ ખાઈ રહી છે.રૂ 1.20 કરોડના ખર્ચે આ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી અને હવે એમ્બ્યુલન્સ પર ઝાડના બાવળ ચોંટી ગયા છે.4 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી લેવાઈ નથી.દૈનિક એક એમ્બ્યુલન્સ 6 થી 7 દર્દીઓને લઈ જતી હોય છે.ત્રણ એમ્બ્યુલન્સમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી શકતી હોત.અત્યાર સુધી 1460 દિવસમાં 26280 દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા મળી હોત. તંત્ર પણ આ બાબતે કઈ કહેવા તૈયાર નથી તંત્રને આ વાતની જાણ છે કે,એમ્બયુલન્સ ધૂળ ખાઈ રહી છે ત્યારે તંત્ર પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી,સાથે સાથે હોસ્પિટલના સત્તાધીશો કેમ આ એમ્બ્યુલન્સ ફરી શરૂ કરતા નથી તે સંદેશનો સવાલ છે,મહત્વનું છે કે,જયારે તાત્કાલિકમાં દર્દીને હોસ્પિટલ આવવાની જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સમાં તેમને પ્રાથમિક સારવાર મળી રહે અને ત્યારબાદ તેમને જરૂર હોય તે મુજબ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાય ત્યારે આ એમ્બયુલન્સ ફરી દોડતી થાય તેવી દર્દીઓ રાહ જોઈ રહ્યાં છે. 2020માં ત્રણ એમ્બ્યુલન્સ હોસ્પિટલને આપી હતી જ્યારે 2020માં કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા, આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી. દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને 108 વિભાગે લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી.

Surat Civilમા કોરોના સમયે ખરીદાયેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂ. 1.20 કરોડના ખર્ચે એમ્બ્યુલન્સ ખરીદાઈ હતી
  • ઝાડના બાવળથી ઘેરાઈ ગઈ એમ્બ્યુલન્સ
  • 4 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી નહીં

સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,કોરોના સમયે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળી છે,એક તરફ દર્દીઓને જોઈ તે સમયે એમ્બ્યુલન્સ મળતી નથી તો બીજી તરફ હોસ્પિટલ પરીસરમા આ એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે,જેના કારણે દર્દીઓના સગામાં રોશની લાગણી જોવા મળી છે.ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે એમ્બ્યુલન્સ.

કોરોના સમયે ખરીદી હતી એમ્બ્યુલન્સ

કોરોનાના સમયે ખરીદાયેલી એમયુલન્સ હવે ધૂળ ખાઈ રહી છે.રૂ 1.20 કરોડના ખર્ચે આ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી અને હવે એમ્બ્યુલન્સ પર ઝાડના બાવળ ચોંટી ગયા છે.4 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી લેવાઈ નથી.દૈનિક એક એમ્બ્યુલન્સ 6 થી 7 દર્દીઓને લઈ જતી હોય છે.ત્રણ એમ્બ્યુલન્સમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી શકતી હોત.અત્યાર સુધી 1460 દિવસમાં 26280 દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા મળી હોત.


તંત્ર પણ આ બાબતે કઈ કહેવા તૈયાર નથી

તંત્રને આ વાતની જાણ છે કે,એમ્બયુલન્સ ધૂળ ખાઈ રહી છે ત્યારે તંત્ર પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી,સાથે સાથે હોસ્પિટલના સત્તાધીશો કેમ આ એમ્બ્યુલન્સ ફરી શરૂ કરતા નથી તે સંદેશનો સવાલ છે,મહત્વનું છે કે,જયારે તાત્કાલિકમાં દર્દીને હોસ્પિટલ આવવાની જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સમાં તેમને પ્રાથમિક સારવાર મળી રહે અને ત્યારબાદ તેમને જરૂર હોય તે મુજબ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાય ત્યારે આ એમ્બયુલન્સ ફરી દોડતી થાય તેવી દર્દીઓ રાહ જોઈ રહ્યાં છે.

2020માં ત્રણ એમ્બ્યુલન્સ હોસ્પિટલને આપી હતી

જ્યારે 2020માં કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા, આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી. દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને 108 વિભાગે લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી.