Surat: 8 લાખની કિંમતના 84 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીને ઝડપ્યા

સુરત SOGને મોટી સફળતા મળીસુરત ગામ્ય SOGએ બાતમીના આધારે ઝડપ્યો ગાંજાનો મોટો જથ્થો પોલીસે ઘટના સ્થળેથી 84 કિલો ગાંજો, રોકડ અને 3 મોબાઈલ મળી કુલ 8.90 લાખનો મુદામાલ કબજે લીધો સુરત શહેરમાં SOG પોલીસને મોટી સફળતા મળી છે. સાયણમાં એવરવિલામાં રો હાઉસમાં 3 નંબરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો છે. પોલીસે 8 લાખથી વધુની કિંમતનો 84 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 8.90 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો ઉલ્લેખનીય છે કે સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં ગાંજો મોટા પ્રમાણમાં ઝડપાયો, ત્યારે પોલીસ પણ આને લઈ સર્તક જોવા મળી રહી છે. સુરત ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે સાયણમાં રો હાઉસમાં ગાંજોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા ત્યાંથી 85 કિલો ગાંજો, થોડી રોકડ રકમ અને 3 મોબાઈલ મળી કુલ 8.90 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે અને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ પણ શહેરમાંથી અનેક જગ્યાએથી ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો.

Surat: 8 લાખની કિંમતના 84 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત SOGને મોટી સફળતા મળી
  • સુરત ગામ્ય SOGએ બાતમીના આધારે ઝડપ્યો ગાંજાનો મોટો જથ્થો
  • પોલીસે ઘટના સ્થળેથી 84 કિલો ગાંજો, રોકડ અને 3 મોબાઈલ મળી કુલ 8.90 લાખનો મુદામાલ કબજે લીધો

સુરત શહેરમાં SOG પોલીસને મોટી સફળતા મળી છે. સાયણમાં એવરવિલામાં રો હાઉસમાં 3 નંબરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો છે. પોલીસે 8 લાખથી વધુની કિંમતનો 84 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

8.90 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો

ઉલ્લેખનીય છે કે સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં ગાંજો મોટા પ્રમાણમાં ઝડપાયો, ત્યારે પોલીસ પણ આને લઈ સર્તક જોવા મળી રહી છે. સુરત ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે સાયણમાં રો હાઉસમાં ગાંજોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા ત્યાંથી 85 કિલો ગાંજો, થોડી રોકડ રકમ અને 3 મોબાઈલ મળી કુલ 8.90 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે અને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ પણ શહેરમાંથી અનેક જગ્યાએથી ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો.