Banaskanthaના પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં ઘુસ્યા પાણી

પાલનપુરમાં શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ઘુસ્યા હતા ગોબરી તળાવનો પાળો 30-35 ફૂટ તૂટી ગયો હતો બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા તારાજી સર્જાઈ હતી,ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા હતા,સાથે સાથે ખેતરોમાં પણ આ પાણી ઘુસી ગયા હતા જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનનો વારો આવ્યો છે,ખેડૂતોએ તંત્ર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. જિલ્લામાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ રાજસ્થાન તરફથી વરસાદનું સર્કયુલેશન બનાસકાંઠા તરફ આવ્યું છે,ત્યારે બનાસકાંઠામાં પણ બે દિવસ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે,બનાસકાંઠાના કલેકટર દ્રારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરયા છે,સાથે સાથે વરસાદની સ્થિતિને લઈ જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી હતી. બનાસકાંઠામાં છે યલો એલર્ટ ઉત્તરગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે લોકો હેરાન થઈ ગયા હતા,ત્યારે ગામની આસપાસના નાના ચેકડેમો છલકાઈ ગયા છે,બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કર્યું છે,બીજી તરફ બનાસકાંઠા પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં સારો વરસાદ આવતા નદી નાળા છલકાઈ ગયા છે.તેમજ ખેડૂતોમાં અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપત્તિ જેવી કે ભારે વરસાદ અથવા પૂર વગેરે વખતે આ નંબરનો સંપર્ક કરવો ૧.મામલતદાર કચેરી વાવ ૦૨૭૪૦-૨૨૭૦૨૨ ૨.મામલતદાર કચેરી થરાદ ૦૨૭૩૭-૨૨૩૬૭૫ ૩.મામલતદાર કચેરી ધાનેરા ૦૨૭૪૮-૨૨૨૦૨૪ ૪.મામલતદાર કચેરી દાંતીવાડા ૦૨૭૪૮-૨૭૮૦૮૧ ૫.મામલતદાર કચેરી અમીરગઢ ૦૨૭૪૨-૨૩૨૧૭૬ ૬.મામલતદાર કચેરી દાંતા ૦૨૭૪૯-૨૭૮૧૩૪ ૭.મામલતદાર કચેરી વડગામ ૦૨૭૩૯-૨૬૨૦૨૧ ૮.મામલતદાર કચેરી પાલનપુર ૦૨૭૪૨-૨૫૭૨૬૧ ૯.મામલતદાર કચેરી ડીસા ૦૨૭૪૪-૨૨૨૨૫૦ ૧૦.મામલતદાર કચેરી દિયોદર ૦૨૭૩૫-૨૪૪૬૨૬ ૧૧.મામલતદાર કચેરી ભાભર ૦૨૭૩૫-૨૨૨૬૭૭ ૧૨.મામલતદાર કચેરી કાંકરેજ ૦૨૭૪૭-૨૩૩૭૨૧ ૧૩.મામલતદાર કચેરી લાખણી ૦૨૭૪૪-૨૫૬૧૧૧ ૧૪.મામલતદાર કચેરી સુઈગામ ૦૨૭૪૦-૨૨૩૬૪૨

Banaskanthaના પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં ઘુસ્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુરમાં શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી
  • ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ઘુસ્યા હતા
  • ગોબરી તળાવનો પાળો 30-35 ફૂટ તૂટી ગયો હતો

બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા તારાજી સર્જાઈ હતી,ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા હતા,સાથે સાથે ખેતરોમાં પણ આ પાણી ઘુસી ગયા હતા જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનનો વારો આવ્યો છે,ખેડૂતોએ તંત્ર પાસે આર્થિક સહાયની માંગ કરી છે.

જિલ્લામાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ

રાજસ્થાન તરફથી વરસાદનું સર્કયુલેશન બનાસકાંઠા તરફ આવ્યું છે,ત્યારે બનાસકાંઠામાં પણ બે દિવસ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે,બનાસકાંઠાના કલેકટર દ્રારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરયા છે,સાથે સાથે વરસાદની સ્થિતિને લઈ જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી હતી.


બનાસકાંઠામાં છે યલો એલર્ટ

ઉત્તરગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે લોકો હેરાન થઈ ગયા હતા,ત્યારે ગામની આસપાસના નાના ચેકડેમો છલકાઈ ગયા છે,બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કર્યું છે,બીજી તરફ બનાસકાંઠા પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં સારો વરસાદ આવતા નદી નાળા છલકાઈ ગયા છે.તેમજ ખેડૂતોમાં અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


આપત્તિ જેવી કે ભારે વરસાદ અથવા પૂર વગેરે વખતે આ નંબરનો સંપર્ક કરવો

૧.મામલતદાર કચેરી વાવ ૦૨૭૪૦-૨૨૭૦૨૨

૨.મામલતદાર કચેરી થરાદ ૦૨૭૩૭-૨૨૩૬૭૫

૩.મામલતદાર કચેરી ધાનેરા ૦૨૭૪૮-૨૨૨૦૨૪

૪.મામલતદાર કચેરી દાંતીવાડા ૦૨૭૪૮-૨૭૮૦૮૧

૫.મામલતદાર કચેરી અમીરગઢ ૦૨૭૪૨-૨૩૨૧૭૬

૬.મામલતદાર કચેરી દાંતા ૦૨૭૪૯-૨૭૮૧૩૪

૭.મામલતદાર કચેરી વડગામ ૦૨૭૩૯-૨૬૨૦૨૧

૮.મામલતદાર કચેરી પાલનપુર ૦૨૭૪૨-૨૫૭૨૬૧

૯.મામલતદાર કચેરી ડીસા ૦૨૭૪૪-૨૨૨૨૫૦

૧૦.મામલતદાર કચેરી દિયોદર ૦૨૭૩૫-૨૪૪૬૨૬

૧૧.મામલતદાર કચેરી ભાભર ૦૨૭૩૫-૨૨૨૬૭૭

૧૨.મામલતદાર કચેરી કાંકરેજ ૦૨૭૪૭-૨૩૩૭૨૧

૧૩.મામલતદાર કચેરી લાખણી ૦૨૭૪૪-૨૫૬૧૧૧

૧૪.મામલતદાર કચેરી સુઈગામ ૦૨૭૪૦-૨૨૩૬૪૨