Surat: સુરતમાં 20 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે ત્રણ સકંજામાં
સુરત શહેરમાં ફરી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયાસુરત રેલવે સ્ટેશન બહારથી આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્તસુરત ક્રાઈમ બ્રાંચનું સફળ ઑપરેશન ગુજરાતમાં ડ્રગ્સના બદી દૂર કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કટિબદ્ધ છે ત્યારે ફરી એકવાર સુરત શહેરના રેલવે સ્ટેશન બહાર ત્રણ આરોપીઓ પાસેથી 20 લાખ રૂપિયાથી વધુનું એમડી ડ્રગ્સ જપ્ત લેવાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઑપરેશન હાથ ધરી એક મહિલા એને બે પુરુષને દબોચી લઈ ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરત શહેરમાં ફરી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા
- સુરત રેલવે સ્ટેશન બહારથી આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત
- સુરત ક્રાઈમ બ્રાંચનું સફળ ઑપરેશન
ગુજરાતમાં ડ્રગ્સના બદી દૂર કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કટિબદ્ધ છે ત્યારે ફરી એકવાર સુરત શહેરના રેલવે સ્ટેશન બહાર ત્રણ આરોપીઓ પાસેથી 20 લાખ રૂપિયાથી વધુનું એમડી ડ્રગ્સ જપ્ત લેવાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઑપરેશન હાથ ધરી એક મહિલા એને બે પુરુષને દબોચી લઈ ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.