Surat: ખેડૂતના હિતની જમીન પર 5 સ્ટાર હોટલ, હવે થશે હરાજી

સહારા દરવાજા વિસ્તારમાં બનાવી હતી હોટલ APMCની જગ્યામાં બનાવી દીધી હતી 5 સ્ટાર હોટલ સરકારે APMC માર્કેટ બનાવવા ફાળવી હતી જગ્યા સુરતમાં ખેડૂતના હિત માટેની જમીન પર બનાવેલ હોટલની હરાજી કરવામાં આવશે. જેમાં સુરતના સહારા દરવાજા વિસ્તારમાં હોટલ બનાવી હતી. APMCની જગ્યામાં 5 સ્ટાર હોટલ બનાવી દીધી હતી. તેમાં સરકારે APMC માર્કેટ બનાવવા જગ્યા ફાળવી હતી. 27 ઓગ્સ્ટે 5 સ્ટાર હોટલની હરાજી કરવામાં આવશે. હરાજી માટે 20 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે હરાજી માટે 20 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનની કિંમત 165 કરોડ આંકવામાં આવી છે. હોટલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે. 2012-13માં ખેતી પ્રવૃતિને બદલે હોટલ માટે કરાર કરી દીધો હતો. 2014માં હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. હરાજી કરીને પૈસા પરત મેળવવા HCનો આદેશ હતો. તેમાં હરાજી બાદ જમીનની કિંમત સરકારને ચૂકવાશે. બિલ્ડીંગની કિંમત APMCને ચૂકવવામાં આવશે. સહારા દરવાજા સ્થિત આવેલી APMCની 5 સ્ટાર હોટેલની 27મીએ હરાજી થશે સહારા દરવાજા સ્થિત આવેલી APMCની 5 સ્ટાર હોટેલની 27મીએ હરાજી થશે. ખેડૂતના હિત માટેની જમીન પર 5 સ્ટાર હોટેલ બનાવી દેવામાં આવી હતી. 5 સ્ટાર હોટેલની 27મી ઓગસ્ટ મંગળવારે ઓનલાઇન હરાજી કરવામાં આવશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનની કિંમત 165 કરોડ અને હોટેલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે. 2012-13માં APMC સત્તાધીશોએ શિલપીઝના કાર્યકર્તા સાથે ખેતી વિષય પ્રવુતિને બદલે હોટેલ બનાવવા કરાર કર્યો હતો. 2014માં હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં હવે હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડીંગની કિંમત APMCને ચુકવવામાં આવશે. હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટેશન કરાવી શકશે.

Surat: ખેડૂતના હિતની જમીન પર 5 સ્ટાર હોટલ, હવે થશે હરાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સહારા દરવાજા વિસ્તારમાં બનાવી હતી હોટલ
  • APMCની જગ્યામાં બનાવી દીધી હતી 5 સ્ટાર હોટલ
  • સરકારે APMC માર્કેટ બનાવવા ફાળવી હતી જગ્યા

સુરતમાં ખેડૂતના હિત માટેની જમીન પર બનાવેલ હોટલની હરાજી કરવામાં આવશે. જેમાં સુરતના સહારા દરવાજા વિસ્તારમાં હોટલ બનાવી હતી. APMCની જગ્યામાં 5 સ્ટાર હોટલ બનાવી દીધી હતી. તેમાં સરકારે APMC માર્કેટ બનાવવા જગ્યા ફાળવી હતી. 27 ઓગ્સ્ટે 5 સ્ટાર હોટલની હરાજી કરવામાં આવશે.

હરાજી માટે 20 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

હરાજી માટે 20 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનની કિંમત 165 કરોડ આંકવામાં આવી છે. હોટલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે. 2012-13માં ખેતી પ્રવૃતિને બદલે હોટલ માટે કરાર કરી દીધો હતો. 2014માં હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. હરાજી કરીને પૈસા પરત મેળવવા HCનો આદેશ હતો. તેમાં હરાજી બાદ જમીનની કિંમત સરકારને ચૂકવાશે. બિલ્ડીંગની કિંમત APMCને ચૂકવવામાં આવશે.

સહારા દરવાજા સ્થિત આવેલી APMCની 5 સ્ટાર હોટેલની 27મીએ હરાજી થશે

સહારા દરવાજા સ્થિત આવેલી APMCની 5 સ્ટાર હોટેલની 27મીએ હરાજી થશે. ખેડૂતના હિત માટેની જમીન પર 5 સ્ટાર હોટેલ બનાવી દેવામાં આવી હતી. 5 સ્ટાર હોટેલની 27મી ઓગસ્ટ મંગળવારે ઓનલાઇન હરાજી કરવામાં આવશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનની કિંમત 165 કરોડ અને હોટેલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે. 2012-13માં APMC સત્તાધીશોએ શિલપીઝના કાર્યકર્તા સાથે ખેતી વિષય પ્રવુતિને બદલે હોટેલ બનાવવા કરાર કર્યો હતો. 2014માં હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં હવે હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડીંગની કિંમત APMCને ચુકવવામાં આવશે. હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટેશન કરાવી શકશે.