Suratમાં SAY NO TO DRUGSનું અભિયાન, વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન
સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર SOG દ્વારા SAY NO TO DRUGSનું અભિયાનનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ડ્રગ્સ અંગેના વીડિયો, PPTના માધ્યમથી લેક્ચર લઇને જાગૃત્તા માટે પ્રાયાસો હાથ ધરવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, સુરતમાં Say No To Drugs ના સંદેશા સાથે સુરત શહેર પોલીસ એનસીબી અને સુરતની ખાનગી સ્કૂલ-કોલેજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં ડ્ર્ગ્સ અંગે ક્લાસ લેવામાં આવ્યો હતો. ધોરણ 8થી ઉપરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ડ્રગ્સ અંગેના વીડિયો, PPTના માધ્યમથી લેક્ચર લેવામાં આવ્યો હતો.સુરત શહેર SOG દ્વારા SAY NO TO DRUGS નું અભિયાનમાં પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃત્તા આવે તે હેતુંથી લેક્ચર લેવામાં આવ્યો હતો. 8 ધોરણ થી ઉપરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ડ્રગ્સના સેવનથી થતા નુકસાન બાબતે જાગૃતતા લાવા પોલીસે ડ્રગ્સ અંગેના વિડિયો તથા PPTના માધ્યમ સાથે વિદ્યાર્થીઓનો લેક્ચર લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ સુરત શહેર પોલીસનો આભાર માન્યો હતો. ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજરમહત્વની વાત પણ એ સામે આવી રહી છે સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા સામે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરતા સપ્લાયરોએ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.જેથી શહેરની અંદર ડ્રગ્સ સપ્લાય કરતા લોકો બે વાર વિચાર કરે. આ ઉપરાંત હજુ પણ ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજર છે.ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી અનેક વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેમજ અનેક ડ્રગ્સ પેડલરોની પોલીસે ધરપકડ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર SOG દ્વારા SAY NO TO DRUGSનું અભિયાનનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ડ્રગ્સ અંગેના વીડિયો, PPTના માધ્યમથી લેક્ચર લઇને જાગૃત્તા માટે પ્રાયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતમાં Say No To Drugs ના સંદેશા સાથે સુરત શહેર પોલીસ એનસીબી અને સુરતની ખાનગી સ્કૂલ-કોલેજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં ડ્ર્ગ્સ અંગે ક્લાસ લેવામાં આવ્યો હતો. ધોરણ 8થી ઉપરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ડ્રગ્સ અંગેના વીડિયો, PPTના માધ્યમથી લેક્ચર લેવામાં આવ્યો હતો.
સુરત શહેર SOG દ્વારા SAY NO TO DRUGS નું અભિયાનમાં પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃત્તા આવે તે હેતુંથી લેક્ચર લેવામાં આવ્યો હતો. 8 ધોરણ થી ઉપરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ડ્રગ્સના સેવનથી થતા નુકસાન બાબતે જાગૃતતા લાવા પોલીસે ડ્રગ્સ અંગેના વિડિયો તથા PPTના માધ્યમ સાથે વિદ્યાર્થીઓનો લેક્ચર લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ સુરત શહેર પોલીસનો આભાર માન્યો હતો.
ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજર
મહત્વની વાત પણ એ સામે આવી રહી છે સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા સામે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરતા સપ્લાયરોએ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.જેથી શહેરની અંદર ડ્રગ્સ સપ્લાય કરતા લોકો બે વાર વિચાર કરે. આ ઉપરાંત હજુ પણ ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજર છે.ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી અનેક વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેમજ અનેક ડ્રગ્સ પેડલરોની પોલીસે ધરપકડ કરી છે.