Suratના કાપોદ્રામાં આવેલ મનપાના સ્વિમિંગ પુલમાં ખરાબ પાણી આવતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
સુરત મનપા સંચાલિક સ્વિમિંગ પુલમાં બેદરકારી સ્વિમિંગ પુલમાં ખરાબ પાણીને લઇ રોષ સ્વિમિંગ કરવા આવતા લોકોનું આંદોલન સુરતના કાપોદ્રામા આવલે મનપા સંચાલિક સ્વિમિંગ પુલ વિવાદમાં આવ્યો છે.કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતુ હોવાથી સ્વિમિગ કરવા આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે,જે લોકો સ્વિમિગ કરવા માટે આવે છે તે લોકોનો આક્ષેપ છે કે,પ્લાન્ટને ફિલ્ટર કરવામાં આવતો નથી જેના કારણે પાણી પણ ખરાબ આવે છે અને દુર્ગંધ મારે છે. ફિલ્ટર પ્લાન્ટ કામ નથી કરી રહ્યો સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલમાં આસપાસના સ્થાનિકો સ્વિમિંગ કરવા માટે આવી રહ્યાં છે.આ સ્થાનિકોનો આક્ષેપ છે કે,સ્વિમિંગ પુલમાં ખરાબ પાણી આવે છે જેના કારણે સ્વિમિગ કરવામાં આવે છે,આ બાબતે મનપાને રજૂઆત પણ કરી છે પરંતુ SMCના અઘિકારીઓ જવાબ નથી આપતા જેના કારણે આજે બધાએ સ્વિમિગ પુલની બહાર જઈને અર્ધ નગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો,સ્થાનિકોએ બેનર લઈ વિરોધ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા. દર 2 મહિને બીજા સ્વિમિંગ પુલમાં મોકલે છે સ્થાનિકોનું કહેવું છે કે,આ સમસ્યા રોજની છે,કોઈ એક દિવસની નથી,દર વખતે કોર્પોરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે.તો આપના કોર્પોરેટર મહેશભાઈએ પણ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા હતા,કોર્પોરેટરનું કહેવું છે કે,ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે તેમ છત્તા કોર્પોરેશન ફિલ્ટર પ્લાન્ટ બદલતું નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,તો કોર્પોરેશન માત્ર મેન્ટેન્સના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહી છે.નજીવી દરે કોર્પોરેશન લાભ આપે છે સ્વિમિંગનો મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્રારા જે તે વિસ્તારમાં સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે,જેમાં નજીવા દરે સ્થાનિકોને સ્વિમિંગ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે,ત્યારે સ્વિમિંગ કરવા આવતા લોકોનું કહેવું છે કે,કોર્પોરેશન દ્રારા ખરાબ પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો અગામી સમયમાં ધરણા પણ કરીશુ અને મેયરને રજૂઆત પણ કરીશુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરત મનપા સંચાલિક સ્વિમિંગ પુલમાં બેદરકારી
- સ્વિમિંગ પુલમાં ખરાબ પાણીને લઇ રોષ
- સ્વિમિંગ કરવા આવતા લોકોનું આંદોલન
સુરતના કાપોદ્રામા આવલે મનપા સંચાલિક સ્વિમિંગ પુલ વિવાદમાં આવ્યો છે.કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતુ હોવાથી સ્વિમિગ કરવા આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે,જે લોકો સ્વિમિગ કરવા માટે આવે છે તે લોકોનો આક્ષેપ છે કે,પ્લાન્ટને ફિલ્ટર કરવામાં આવતો નથી જેના કારણે પાણી પણ ખરાબ આવે છે અને દુર્ગંધ મારે છે.
ફિલ્ટર પ્લાન્ટ કામ નથી કરી રહ્યો
સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલમાં આસપાસના સ્થાનિકો સ્વિમિંગ કરવા માટે આવી રહ્યાં છે.આ સ્થાનિકોનો આક્ષેપ છે કે,સ્વિમિંગ પુલમાં ખરાબ પાણી આવે છે જેના કારણે સ્વિમિગ કરવામાં આવે છે,આ બાબતે મનપાને રજૂઆત પણ કરી છે પરંતુ SMCના અઘિકારીઓ જવાબ નથી આપતા જેના કારણે આજે બધાએ સ્વિમિગ પુલની બહાર જઈને અર્ધ નગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો,સ્થાનિકોએ બેનર લઈ વિરોધ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા.
દર 2 મહિને બીજા સ્વિમિંગ પુલમાં મોકલે છે
સ્થાનિકોનું કહેવું છે કે,આ સમસ્યા રોજની છે,કોઈ એક દિવસની નથી,દર વખતે કોર્પોરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે.તો આપના કોર્પોરેટર મહેશભાઈએ પણ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા હતા,કોર્પોરેટરનું કહેવું છે કે,ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે તેમ છત્તા કોર્પોરેશન ફિલ્ટર પ્લાન્ટ બદલતું નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,તો કોર્પોરેશન માત્ર મેન્ટેન્સના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહી છે.
નજીવી દરે કોર્પોરેશન લાભ આપે છે સ્વિમિંગનો
મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્રારા જે તે વિસ્તારમાં સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે,જેમાં નજીવા દરે સ્થાનિકોને સ્વિમિંગ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે,ત્યારે સ્વિમિંગ કરવા આવતા લોકોનું કહેવું છે કે,કોર્પોરેશન દ્રારા ખરાબ પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો અગામી સમયમાં ધરણા પણ કરીશુ અને મેયરને રજૂઆત પણ કરીશુ.