SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા

Feb 18, 2026 - 14:30
SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : થોડાક સમય પહેલાં જ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે, નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં 62 લાખ ખોટા મતદારો હોવા જોઈએ જે વાત સાચી ઠરી છે. કેમકે, આખરી મતદાર યાદી જાહેર થતાં 68 લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા છે. કોંગ્રેસની માંગ છે કે, ચૂંટણીપંચ ખોટા ફોર્મ-7 ભરનારાંના નામ જાહેર કરે, ફોજદારી પગલા ભરે 

મતદાર યાદી જાહેર થતા જ કોંગ્રેસ એક્ટિવ

આખરી મતદાર યાદીમાં કુલ 4,40,30,725 મતદારા નોઁધાયાં છે. એટલુ જ નહીં 68,12,711 મતદારો ઓછા થયા છે તેવો ઉલ્લેખ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપીકે, રાહુલ ગાંધીએ  વોટ ચોરીનો મુદ્દો ઉજાગર કર્યો તેમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી  લોકસભાની વોટ ચોરીના ઉદાહરણ આપી ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0