Shravan 2024: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ

વહેલી સવારથી આરતી અને શિવાનાદનું ગુંજન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. જેમાં દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તેમાં અમદાવાદના ચાંદખેડામાં આવેલા પૌરાણિક શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. ચાંદખેડામાં આવેલા રામજી મંદિરમાં શિવજીનું વિશેષ મંદીર છે. જેમાં પૌરાણિક મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર રામ અને શિવનું અદ્ભુત અને અલૌકિક મંદિરમાં વહેલી સવારથી આરતી અને શિવાનાદનું ગુંજન થયુ છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તેથી અમદાવાદના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર છે. જેમાં ચાંદખેડામાં પૌરાણિક શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. તેમજ દ્વારકામાં પણ શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી છે. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા પવિત્ર કૃષ્ણ નગરીમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પવિત્ર ગોમતી નદીમાં મોટીસંખ્યામાં ભક્તો સ્નાન કરી ધન્યતા અનુભવી છે. અમાસને શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે. આજે શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા છે. સમગ્ર પ્રાંગણ ઓમ નમ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યું છે.

Shravan 2024: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વહેલી સવારથી આરતી અને શિવાનાદનું ગુંજન
  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
  • આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. જેમાં દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તેમાં અમદાવાદના ચાંદખેડામાં આવેલા પૌરાણિક શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. ચાંદખેડામાં આવેલા રામજી મંદિરમાં શિવજીનું વિશેષ મંદીર છે. જેમાં પૌરાણિક મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર

રામ અને શિવનું અદ્ભુત અને અલૌકિક મંદિરમાં વહેલી સવારથી આરતી અને શિવાનાદનું ગુંજન થયુ છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તેથી અમદાવાદના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર છે. જેમાં ચાંદખેડામાં પૌરાણિક શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. તેમજ દ્વારકામાં પણ શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી છે. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે.

ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

પવિત્ર કૃષ્ણ નગરીમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પવિત્ર ગોમતી નદીમાં મોટીસંખ્યામાં ભક્તો સ્નાન કરી ધન્યતા અનુભવી છે. અમાસને શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે. આજે શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા છે. સમગ્ર પ્રાંગણ ઓમ નમ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યું છે.