Suratમાં પોલીસે અતિસંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા અસમાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો
મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી અતિસંવેદનશીલ અમરોલી આવાસમાં કોમ્બિંગ હાથ ધરાયું અમરોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુકત કોમ્બિંગ હાથધર્યુ સુરતમાં પોલીસે અતિસંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યુ હતુ.અમરોલી વિસ્તારમાં આવેલ આવાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્રારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ,મોડી રાત સુધી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો,આ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ક્રાઈમની ઘટના બનતી હોય છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું કોમ્બિંગ હાથ ધરાયું હતુ. સુરત શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ સુરત શહેરમાં ક્રાઈમને લઈ વારંવાર ઘટનાઓ બનતી હોય છે,ત્યારે લોકોમાં પોલીસની કામગીરીને લઈ વિશ્વાસ બેસે તેને લઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.અતિસંવેદનશીલ વિસ્તારમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અસામાજીક તત્વોના ઘરો પણ પોલીસે ચેક કર્યા હતા.અગાઉ પણ ડીંડોલી પોલીસ દ્રારા વિસ્તારમાં કોમ્બિંગ હાથધરવામાં આવ્યું હતુ જેમાં ગુજસીટોકના આરોપીઓના ઘરે પણ ચેકિંગ હાથધરવામાં આવ્યું હતુ.વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરાતા અસામાજીક તત્વો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં ગયા હતા. સુરતમાં પોલીસ યોજે છે કોમ્બિંગ નાઈટ સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ નાઈટ યોજતી હોય છે,આ કોમ્બિંગ નાઈટમાં પોલીસની સાથે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાતી હોય છે,પોલીસ દ્રારા કોમ્બિંગ એટલે કરવામાં આવતું હોય છે કે,લોકોમાં એક વિશ્વાસ બેસે કે પોલીસ કામગીરી કરે છે અને અસામાજીક તત્વો સામે પગલા ભરે છે તેને લઈ કોમ્બિંગ કરવામાં આવતું હોય છે,ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કોમ્બિંગ દરમિયાન પોલીસને અસામાજીક તત્વોના ઘરેથી હથિયારો પણ મળતા હોય છે તો તેવા લોકો સામે ગુનો પણ નોંધવામાં આવતો હોય છે. સ્થાનિકોમાં પોલીસને લઈ વિશ્વાસ બેઠો સુરત પોલીસ દ્વારા માથાભારે ઇસમોને શિક્ષા આપવા તેમને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે. કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઈમ રેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી
- અતિસંવેદનશીલ અમરોલી આવાસમાં કોમ્બિંગ હાથ ધરાયું
- અમરોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુકત કોમ્બિંગ હાથધર્યુ
સુરતમાં પોલીસે અતિસંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યુ હતુ.અમરોલી વિસ્તારમાં આવેલ આવાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્રારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ,મોડી રાત સુધી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો,આ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ક્રાઈમની ઘટના બનતી હોય છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું કોમ્બિંગ હાથ ધરાયું હતુ.
સુરત શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ
સુરત શહેરમાં ક્રાઈમને લઈ વારંવાર ઘટનાઓ બનતી હોય છે,ત્યારે લોકોમાં પોલીસની કામગીરીને લઈ વિશ્વાસ બેસે તેને લઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.અતિસંવેદનશીલ વિસ્તારમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અસામાજીક તત્વોના ઘરો પણ પોલીસે ચેક કર્યા હતા.અગાઉ પણ ડીંડોલી પોલીસ દ્રારા વિસ્તારમાં કોમ્બિંગ હાથધરવામાં આવ્યું હતુ જેમાં ગુજસીટોકના આરોપીઓના ઘરે પણ ચેકિંગ હાથધરવામાં આવ્યું હતુ.વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરાતા અસામાજીક તત્વો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં ગયા હતા.
સુરતમાં પોલીસ યોજે છે કોમ્બિંગ નાઈટ
સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ નાઈટ યોજતી હોય છે,આ કોમ્બિંગ નાઈટમાં પોલીસની સાથે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાતી હોય છે,પોલીસ દ્રારા કોમ્બિંગ એટલે કરવામાં આવતું હોય છે કે,લોકોમાં એક વિશ્વાસ બેસે કે પોલીસ કામગીરી કરે છે અને અસામાજીક તત્વો સામે પગલા ભરે છે તેને લઈ કોમ્બિંગ કરવામાં આવતું હોય છે,ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કોમ્બિંગ દરમિયાન પોલીસને અસામાજીક તત્વોના ઘરેથી હથિયારો પણ મળતા હોય છે તો તેવા લોકો સામે ગુનો પણ નોંધવામાં આવતો હોય છે.
સ્થાનિકોમાં પોલીસને લઈ વિશ્વાસ બેઠો
સુરત પોલીસ દ્વારા માથાભારે ઇસમોને શિક્ષા આપવા તેમને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે. કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઈમ રેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે.