Vadodara: ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી, વીડિયો થયો વાયરલ
હરણીમાં સોસાયટીના રહીશોને આપી ધમકી કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વિવાદમાં સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબ્જો મુદ્દે બબાલ વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. જેમાં હરણીમાં સોસાયટીના રહીશોને ધમકી આપી હતી. તેમાં કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વિવાદમાં આવ્યા છે. સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબ્જો મુદ્દે બબાલ થઇ છે. તેમાં કોર્પોરેટરના માણસોએ રહીશો સાથે ઝપાઝપી કરી હતી. એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિકોએ ઝપાઝપીનો વીડિયો વાયરલ કર્યો છે. તેમાં કલ્પેશ પટેલ સાઈડમાં ઉભા રહી તમાશો જોતા રહ્યા છે. શહેરીજનો પૂરની પરિસ્થિતિમાંથી હજુ કળ પણ વળી નથી ત્યાં જ કાઉન્સિલરની દાદાગીરી સામે આવી છે. જેમાં હરણી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરે સોસાયટીના રહીશોને ધમકી આપતા મામલો બિચક્યો છે. તેમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ ફરી વિવાદમાં આવ્યા છે. હરણીની સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબજા બાબતે રહીશો સાથે મગજમારી કરી છે.મામલો હરણી પોલીસ મથકે પહોંચતા અંતે માફી માગતા સમાધાન કોર્પોરેટરના માણસોએ રહીશો સાથે ઝપાઝપી કરી છે. મગજમારી વખતે એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ઝપાઝપીનો વીડિયો વાયરલ કર્યો છે. ઝપાઝપી સમયે માંજલપુરના ભાજપના કલ્પેશ પટેલ સાઈડમાં ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા હતા. આ સામાજિક તત્વોથી બચવા રહીશોએ કંટ્રોલ રૂમને જાણકારી કરી હતી અને પોલીસ બોલાવી હતી. સમગ્ર મામલો હરણી પોલીસ મથકે પહોંચતા અંતે માફી માગતા સમાધાન થયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હરણીમાં સોસાયટીના રહીશોને આપી ધમકી
- કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વિવાદમાં
- સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબ્જો મુદ્દે બબાલ
વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. જેમાં હરણીમાં સોસાયટીના રહીશોને ધમકી આપી હતી. તેમાં કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વિવાદમાં આવ્યા છે. સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબ્જો મુદ્દે બબાલ થઇ છે. તેમાં કોર્પોરેટરના માણસોએ રહીશો સાથે ઝપાઝપી કરી હતી.
એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો
એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિકોએ ઝપાઝપીનો વીડિયો વાયરલ કર્યો છે. તેમાં કલ્પેશ પટેલ સાઈડમાં ઉભા રહી તમાશો જોતા રહ્યા છે. શહેરીજનો પૂરની પરિસ્થિતિમાંથી હજુ કળ પણ વળી નથી ત્યાં જ કાઉન્સિલરની દાદાગીરી સામે આવી છે. જેમાં હરણી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરે સોસાયટીના રહીશોને ધમકી આપતા મામલો બિચક્યો છે. તેમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ ફરી વિવાદમાં આવ્યા છે. હરણીની સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબજા બાબતે રહીશો સાથે મગજમારી કરી છે.
મામલો હરણી પોલીસ મથકે પહોંચતા અંતે માફી માગતા સમાધાન
કોર્પોરેટરના માણસોએ રહીશો સાથે ઝપાઝપી કરી છે. મગજમારી વખતે એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ઝપાઝપીનો વીડિયો વાયરલ કર્યો છે. ઝપાઝપી સમયે માંજલપુરના ભાજપના કલ્પેશ પટેલ સાઈડમાં ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા હતા. આ સામાજિક તત્વોથી બચવા રહીશોએ કંટ્રોલ રૂમને જાણકારી કરી હતી અને પોલીસ બોલાવી હતી. સમગ્ર મામલો હરણી પોલીસ મથકે પહોંચતા અંતે માફી માગતા સમાધાન થયુ છે.