Sarangpur News : શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ખલેલાનો અન્નકૂટ ધરાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે તા.05-07-2025ના રોજ શ્રીકષ્ટભંજનદેવને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. મંગળા આરતી સવારે 05:30 કલાકે સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ પીળા-લાલ ખલેલાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
What's Your Reaction?






