Rupala Vs Kshtriya:હિંમતનગરમાં ક્ષત્રિયોએ એક સુર થઈ લીધા શપથ

મોટીસંખ્યામાં ક્ષત્રિયોએ એક સુર થઈ લીધા શપથ રૂપાલા વિરોધી આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા. આ સાથે જ ક્ષત્રિયોએ એક સુર થઈ શપથ લીધા હતા. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા મામલે વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટથી શરૂ થયેલો વિરોધ રાજ્યભરમાં ફેલાયેલો છે. નવરાત્રીના પાંચમા નોરતા પર હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા અને તેમની માંગણી રૂપાલાની ટિકિટ રદ કરવાની છે. આ વચ્ચે હિંમતનગરમાં ક્ષત્રિયોનું સંમલેન યોજાયું હતું. આ માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા અને તેમને એક સુર થઈ શપથ લીધા હતા. તેમજ રૂપાલા વિરોધી આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન યથાવત્ રહેશે તેવો પણ સંમેલનમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલનમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ તરફ રૂપાલાના વિરોધમાં આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાઈ રહ્યા છે. જેના માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. 

Rupala Vs Kshtriya:હિંમતનગરમાં ક્ષત્રિયોએ એક સુર થઈ લીધા શપથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટીસંખ્યામાં ક્ષત્રિયોએ એક સુર થઈ લીધા શપથ
  • રૂપાલા વિરોધી આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય
  • રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આંદોલન યથાવત્

રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા. આ સાથે જ ક્ષત્રિયોએ એક સુર થઈ શપથ લીધા હતા.

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા મામલે વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટથી શરૂ થયેલો વિરોધ રાજ્યભરમાં ફેલાયેલો છે. નવરાત્રીના પાંચમા નોરતા પર હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા અને તેમની માંગણી રૂપાલાની ટિકિટ રદ કરવાની છે. આ વચ્ચે હિંમતનગરમાં ક્ષત્રિયોનું સંમલેન યોજાયું હતું.


આ માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા અને તેમને એક સુર થઈ શપથ લીધા હતા. તેમજ રૂપાલા વિરોધી આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન યથાવત્ રહેશે તેવો પણ સંમેલનમાં નિર્ણય લેવામાં આવ્યો છે.


ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલનમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ તરફ રૂપાલાના વિરોધમાં આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાઈ રહ્યા છે. જેના માટે આયોજન કરવામાં આવી રહ્યા છે.