RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નકલી ડોક્યુમેન્ટ થકી ખાનગી શાળામાં એડમિશન મેળવતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં ખોટા જાતિ અને આવકાના દાખલા રજૂ કરાતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે DEOએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
'25 જેટલાં વાલીઓએ ખોટી આવક બતાવી'
મળતી માહિતી મુજબ, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે.
What's Your Reaction?






