Rathyatra 2024: પોલીસ CCTV મારફતે અસામાજિક તત્વો પર રાખશે ચાંપતી નજર

દુકાનદારો અને નાગરિકોને CCTV કેમેરા નખાવવા માટે કરી અપીલરથયાત્રાને લઇ અસામાજિક તત્વો પર પોલીસ CCTV થી રાખશે નજર જાહેર સલામતી અધિનિયમ 2022ની જોગવાઇ મુજબ કામગીરી કરાશે દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા. આગામી રથયાત્રા 2024ને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ પણ તૈયારીઓ કરી રહી છે. શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓને લઈને પરિપત્ર જાહેર કરીને જનતાને અપીલ કરી છે. અમદાવાદ શહેર પોલીસે આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા 2024ને લઈને જાહેરનામું બહાર પાડીને જનતાને અપીલ કરી છે. શહેર પોલીસે જણાવ્યું છે કે રથયાત્રાની સલામતીને લઈને શહેર પોલીસ અસામાજિક તત્વો પર CCTV દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. તેના માટે શહેર પોલીસ દ્વારા શહેરના દુકાનદારો અને નાગરિકોને પોતાને ત્યાં CCTV કેમેરા લગાવવા માટે અપીલ કરી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેરનામામાં જણાવ્યું છે કે શહેર પોલીસ જાહેર સલામતી અધિનિયમ 2022ની જોગવાઇ મુજબ કામગીરી કરશે અને શહેર ભરમાં CCTVના માધ્યમથી અસામાજિક તત્વો પર નજર રાખશે.

Rathyatra 2024: પોલીસ CCTV મારફતે અસામાજિક તત્વો પર રાખશે ચાંપતી નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુકાનદારો અને નાગરિકોને CCTV કેમેરા નખાવવા માટે કરી અપીલ
  • રથયાત્રાને લઇ અસામાજિક તત્વો પર પોલીસ CCTV થી રાખશે નજર
  • જાહેર સલામતી અધિનિયમ 2022ની જોગવાઇ મુજબ કામગીરી કરાશે

દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા. આગામી રથયાત્રા 2024ને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ પણ તૈયારીઓ કરી રહી છે. શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓને લઈને પરિપત્ર જાહેર કરીને જનતાને અપીલ કરી છે.

અમદાવાદ શહેર પોલીસે આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા 2024ને લઈને જાહેરનામું બહાર પાડીને જનતાને અપીલ કરી છે. શહેર પોલીસે જણાવ્યું છે કે રથયાત્રાની સલામતીને લઈને શહેર પોલીસ અસામાજિક તત્વો પર CCTV દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. તેના માટે શહેર પોલીસ દ્વારા શહેરના દુકાનદારો અને નાગરિકોને પોતાને ત્યાં CCTV કેમેરા લગાવવા માટે અપીલ કરી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેરનામામાં જણાવ્યું છે કે શહેર પોલીસ જાહેર સલામતી અધિનિયમ 2022ની જોગવાઇ મુજબ કામગીરી કરશે અને શહેર ભરમાં CCTVના માધ્યમથી અસામાજિક તત્વો પર નજર રાખશે.