Rath Yatra 2024: જળયાત્રાનું ભવ્ય આયોજન, મંદિરમાં ભક્તોએ મહાજળાભિષેકનો લ્હાવો લીધો

મંદિરમાં ભાવિકો ઉમટી પડતા હૈયે હૈયુ દળાયુ મંદિરમાં ભક્તિનો માહોલ 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીએ પહોંચ્યા હતા. ત્યારબાદ વિધિવિધાન સાથે 108 કુંભની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, ભૂદરના આરે કરાઇ પૂજા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે કરાઇ પૂજા. ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા. મેયર પ્રતિભા જૈન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા. નીતિન પટેલ, અવિચલ દાસ મહારાજ પણ જોડાયાભજન મંડળીઓ ધ્વજ પતાકા સાથે કાવડ સાથે ભક્તો જોડાયા. કાશી, મથુરાના સાધુ - સંતો જળયાત્રામાં જોડાયાજળયાત્રા નિજ મંદિર પરત ફરી. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો15 દિવસ ભગવાન મામાનાં ઘરે રહેશે. અમાસના દિવસે ભગવાન પરત નિજ મંદિર જશે. રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ દર્શન કરવાનો એક અનોખો લ્હાવો છે. આજે ભગવાન જગન્નાથજી મામાનાં ઘરે સરસપુર ખાતે જશે. સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા પરંપરાગત 108 કળશમાં લાવવામાં આવ્યુ જળ. 108 કળશના જળ દ્વારા ભગવાનનો થયો જળાભિષેક. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે.  

Rath Yatra 2024: જળયાત્રાનું ભવ્ય આયોજન, મંદિરમાં ભક્તોએ મહાજળાભિષેકનો લ્હાવો લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિરમાં ભાવિકો ઉમટી પડતા હૈયે હૈયુ દળાયુ
  • મંદિરમાં ભક્તિનો માહોલ
  • 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીએ પહોંચ્યા હતા. ત્યારબાદ વિધિવિધાન સાથે 108 કુંભની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, ભૂદરના આરે કરાઇ પૂજા

સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે કરાઇ પૂજા. ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા. મેયર પ્રતિભા જૈન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા. નીતિન પટેલ, અવિચલ દાસ મહારાજ પણ જોડાયાભજન મંડળીઓ ધ્વજ પતાકા સાથે કાવડ સાથે ભક્તો જોડાયા. કાશી, મથુરાના સાધુ - સંતો જળયાત્રામાં જોડાયાજળયાત્રા નિજ મંદિર પરત ફરી. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો15 દિવસ ભગવાન મામાનાં ઘરે રહેશે. અમાસના દિવસે ભગવાન પરત નિજ મંદિર જશે.

રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા

ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ દર્શન કરવાનો એક અનોખો લ્હાવો છે. આજે ભગવાન જગન્નાથજી મામાનાં ઘરે સરસપુર ખાતે જશે. સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા પરંપરાગત 108 કળશમાં લાવવામાં આવ્યુ જળ. 108 કળશના જળ દ્વારા ભગવાનનો થયો જળાભિષેક. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે.