Rajkotમાં ગ્રાહકોને વાસી નાસ્તો ખવડાવતા ધંધાર્થીઓ ઉપર કોર્પોરેશને બોલાવી તવાઈ

પાંચ સ્થળે ફૂડ શાખાએ ચેકિંગ કરી 37 કિલોગ્રામ સામગ્રીનો નાશ કર્યો રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફૂડ વિભાગે પાડયા દરોડા સ્થળ પર વાસી ફૂડ મળી આવતા કોર્પોરેશનની ટીમે કર્યો નાશ રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ 12 કિ.ગ્રા.જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે. સ્થળ પર જ કરાયો નાશ અન્ય ચેકિંગ દરમિયાન એ.જી. ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણ દાળ પકવાનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ભૂંગળા બટેટાનો મસાલો-5 કિ.ગ્રા., ભૂંગળા -2 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. મળી કુલ 09 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. વડાપાઉના માવાનો નાશ કરાયો સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા-5 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. નો મળી કુલ 07 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે.હરસિદ્ધિ વડાપાઉંની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણી મળી ને કુલ 05 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી શિવમ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મસાલો કુલ 04 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સંભારનું સેમ્પલ લેવામાં આવ્યું છે.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી, તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી. કોને લાઈસન્સ મેળવવા સૂચના આપી 01-લેજન્ડ ઓફ પંજાબ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 02-મહાકાળી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 03-સતગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 04-ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ( 05-વિમલભાઈ પૂરી-શાક વાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 06-શિવ લહેરી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 07-જય ચામુંડા કૃપા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 08-માતેશ્રી સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 09-દર્શન દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 10-જામનગરના પ્રખ્યાત દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 11-બરેલી પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 12-ગોષીયા કેટરસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના નમુનાની કામગીરી કરાઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 02 નમૂના લેવામાં આવ્યા હતા (1)શ્રી રામ ચટણી (1 કિગ્રા પેક્ડ પાઉચ): સ્થળ- હરિ કૃષ્ણ દાળપકવાન, 'હરિ કૃષ્ણ', વૃંદાવન સોસાયટી શેરી નં ૪, બ્લોક નં ૨૦૬, કાલાવડ રોડ, રાજકોટ. (2)સાંભાર (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ- શિવમ મદ્રાસ કાફે, પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.

Rajkotમાં ગ્રાહકોને વાસી નાસ્તો ખવડાવતા ધંધાર્થીઓ ઉપર કોર્પોરેશને બોલાવી તવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંચ સ્થળે ફૂડ શાખાએ ચેકિંગ કરી 37 કિલોગ્રામ સામગ્રીનો નાશ કર્યો
  • રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફૂડ વિભાગે પાડયા દરોડા
  • સ્થળ પર વાસી ફૂડ મળી આવતા કોર્પોરેશનની ટીમે કર્યો નાશ

રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ 12 કિ.ગ્રા.જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે.

સ્થળ પર જ કરાયો નાશ

અન્ય ચેકિંગ દરમિયાન એ.જી. ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણ દાળ પકવાનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ભૂંગળા બટેટાનો મસાલો-5 કિ.ગ્રા., ભૂંગળા -2 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. મળી કુલ 09 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

વડાપાઉના માવાનો નાશ કરાયો

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા-5 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. નો મળી કુલ 07 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે.હરસિદ્ધિ વડાપાઉંની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણી મળી ને કુલ 05 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી

શિવમ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મસાલો કુલ 04 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સંભારનું સેમ્પલ લેવામાં આવ્યું છે.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી, તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી.

કોને લાઈસન્સ મેળવવા સૂચના આપી

01-લેજન્ડ ઓફ પંજાબ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

02-મહાકાળી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

03-સતગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

04-ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (

05-વિમલભાઈ પૂરી-શાક વાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

06-શિવ લહેરી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

07-જય ચામુંડા કૃપા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

08-માતેશ્રી સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

09-દર્શન દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

10-જામનગરના પ્રખ્યાત દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

11-બરેલી પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

12-ગોષીયા કેટરસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

નમુનાની કામગીરી કરાઈ

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 02 નમૂના લેવામાં આવ્યા હતા

(1)શ્રી રામ ચટણી (1 કિગ્રા પેક્ડ પાઉચ): સ્થળ- હરિ કૃષ્ણ દાળપકવાન, 'હરિ કૃષ્ણ', વૃંદાવન સોસાયટી શેરી નં ૪, બ્લોક નં ૨૦૬, કાલાવડ રોડ, રાજકોટ.

(2)સાંભાર (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ- શિવમ મદ્રાસ કાફે, પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.